વડોદરા જિલ્લા કમાન્ડર શ્રી પ્રજાપતિ અને કમાન્ડર જનરલ શ્રી પિયુષ પટેલ સાહેબ વતી વડી કચેરીના સિનિયર સ્ટાફ ઓફિસર શ્રી મનીષ ત્રિવેદી અને અન્ય જિલ્લા કમાન્ડર શ્રી ઓ ફાઇનલ વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી શુભકામનાઓ આપેલ છે
૬ઠી ડિસેમ્બર હોમગાર્ડઝ સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેર અને ગ્રામ્યના જિલ્લા કમાન્ડન્ટશ્રી,સ.ઇ.ઇ અને સિનિયર કલાર્કના માર્ગદર્શન હેઠળ રૂટ માર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. મોટી સંખ્યામાં હો.ગા જવાનો તેમજ ઝોન અધિકારીશ્રી ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો.
છ ઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્ત ના અનુસંધાને જિલ્લા કમાન્ડન્ટ શ્રી જી.સી જોષી સાહેબ અને સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર શ્રી કે.જી ગોહિલ ના માર્ગદર્શન હેઠળ આજરોજ વડોદરા શહેર હોમગાર્ડ કચેરી દ્વારા બાઇક રેલી નુ આયોજન કરવામાં આવેલું હતું
@deepakrajani123 સાહેબ શ્રી @HHPATELGSSSB@deepakrajani123
ભરતી ૧૮૭/૨૦૨૧ (સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર)
ઘણા સમય થી અટવાયેલી છે ,કોર્ટ મેટર ને કારણે
પાસ થયેલા ઉમેદવારો ને નિમણૂક પત્ર હજુ સુધી મળ્યા નથી
૩.૭ વર્ષ થી અમે લોકો નિમણૂક પત્ર થી વંચિત છીએ
અમારી દિવાળી પર પણ ધ્યાન આપો સાહેબ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@deepakrajani123 સાહેબ શ્રી @HHPATELGSSSB
ભરતી ૧૮૭/૨૦૨૧ (સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર)
ઘણા સમય થી અટવાયેલી છે ,કોર્ટ મેટર ને કારણે
પાસ થયેલા ઉમેદવારો ને નિમણૂક પત્ર હજુ સુધી મળ્યા નથી , જેથી અમને જલ્દી થી નિમણૂક મળે એ ઉપર ધ્યાન દોરજો સાહેબ
@HHPATELGSSSB સાહેબ શ્રી @HHPATELGSSSB
ભરતી ૧૮૭/૨૦૨૧ (સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર)
ઘણા સમય થી અટવાયેલી છે ,કોર્ટ મેટર ને કારણે
પાસ થયેલા ઉમેદવારો ને નિમણૂક પત્ર હજુ સુધી મળ્યા નથી , જેથી અમને જલ્દી થી નિમણૂક મળે એ ઉપર ધ્યાન દોરજો સાહેબ
જેથી અમારી દિવાળી સારી જાય
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sanghaviharsh@ManojAgarwalIPS@AmitShah@Bhupendrapbjp@CMOGuj સાહેબ શ્રી @sanghaviharsh
gsssb ૧૮૭/૨૦૨૧ સબ ઇન્સ્પેક્ટર ઈન્સ્ટ્રક્ટર(હોમગાર્ડઝ ) ની ભરતી માં પાસ થયેલા ઉમેદવારો ને હજુ સુધી નિમણૂક પત્ર મળ્યા નથી
ભરતી ને ૩.૫ વર્ષ પુરા થવા આવ્યા છે.
ઘણી રજુવાત કરી હોવા છતાં ઉકેલ નથી આવતો
અમારી નમ્ર અરજ છે કે અમારા પરિવાર ની દિવાળી સારી જાય
@CMOGuj gsssb:૧૮૭/૨૦૨૧ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર (હોમગાર્ડઝ) ની ભરતી ના હજુ સુધી નિમણૂક પત્ર નથી આપ્યા , ૩.૬ વર્ષ થવા આવ્યા
તો અમારી નમ્ર અરજ છે સાહેબ વહેલા તકે નિમણૂક પત્ર આપવા વિનંતી
જેથી અમારી દિવાળી પણ સારી જઈ શકે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@HHPATELGSSSB સાહેબ હું ભરતી ક્રમાંક ૧૮૭ માં નંબર ૧ સાથે સિલેક્ટ થયેલ છું...અમે આપ શ્રી ને ગઈ કાલે મળવા આવેલ....જો અમારી ભરતી ક્રમાંક ૧૮૭ માટે આપના મંડળ તરફથી જવાબ રજૂ થાય તો અમારું પણ નિરાકરણ આવે અને અમે આપના ખૂબ ખૂબ આભારી રહીશું....🙏
@HHPATELGSSSB સાહેબ શ્રી@HHPATELGSSSB ક્રમાંક ૧૮૭ ની ભરતી માં પણ કેસ થયેલો છે ૨૦૨૧ ની આ ભરતી છે ખૂબ લાંબો સમય થયો છે
એના કારણે પાસ થયેલા ઉમેદવારો ને નિમણૂક પત્ર મળ્યા નથી
તો જલ્દી થી કેસ નું નિરાકરણ આવે એવી અપેક્ષા
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સાહેબ શ્રી @HHPATELGSSSB
ભરતી ૧૮૭/૨૦૨૧ (સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર)
ઘણા સમય થી અટવાયેલી છે ,કોર્ટ મેટર ને કારણે
પાસ થયેલા ઉમેદવારો ને નિમણૂક પત્ર હજુ સુધી મળ્યા નથી , જેથી અમને જલ્દી થી નિમણૂક મળે એ ઉપર ધ્યાન દોરજો સાહેબ
@sanghaviharsh@CMOGuj
@YAJadeja GSSB/2020-21/187 ભરતી માં પણ અમારે કોર્ટ કેસ ચાલુ છે... ગૌણ સેવા તરફ થી કોર્ટ માં કોઈ જવાબ રજૂ નથી કરવાંમાં આવતો અને ૩ વર્ષ ને ૧૦ મહિના થી અમે ભરતી પૂરી થવાની રાહ જોઈ રહ્યા છીએ
@dghg_gujarat Sir Gsssb /2020-21/187 sub inspector instructor bharti DV completed on 14 December 2023...We apply for this post 3 years & 9 month ago...after a lot of wait ...we can't get our appointment letter ....I am first in merit list...Sir pls look at the matter pls 🙏🙏
@ManojAgarwalIPS Sir Gsssb /2020-21/187 sub inspector instructor bharti DV completed on 14 December 2023...We apply for this post 3 years & 9 month ago...after a lot of wait ...we can't get our appointment letter ....I am first in merit list...Sir pls look at the matter pls 🙏🙏
@GuardsHome7741@ManojAgarwalIPS@dghg_gujarat Sir Gsssb /2020-21/187 sub inspector instructor bharti DV completed on 14 December 2023...We apply for this post 3 years & 9 month ago...after a lot of wait ...we can't get our appointment letter ....I am first in merit list...Sir pls look at the matter pls 🙏🙏