ગુજરાત સરકાર અને શિક્ષણમંત્રી શ્રીને ગુરૂ પૂર્ણિમા નિમિતે નમ્ર વિનંતી છે કે 11000 #વિધ્યાસહાયક/#શિક્ષક ભરતીની જાહેરાત થયે 6 મહિના જેટલો સમય નીકળી ગયો અને ગ્રામ્ય વિસ્તારમાં જે ગરીબ,શોષિત,વંચિત બાળકોને સત્વરે શિક્ષકો આપવા જોઈએ અને સત્વરે ભરતી પૂર્ણ થાય એવું કરો.
#Tet1@Rivaba4BJP
@Rivaba4BJP આદરણીય medam
જય આશાપુરા મા....
આપશ્રી ne જણાવવા nu કે અમે kutch ma nokri karva તૈયાર છીએ અને ગયો 5000 ની ભરતી માં... OBC ma 27 ટકા ન આપ્યા તો અમે નોકરી વગર ના છીએ અને 11000 ની ભરતી માં અમને kutch aapo jaysu ame...pan..bharti puri kari aapo....
@Rivaba4BJP માનનીય શિક્ષણ મંત્રી અને કેબિનેટ મંત્રી શ્રી ને નમ્ર વિનંતી કે 1 તો 5 વિદ્યાસહાયક ની ભરતી વહેલી તકે પૂર્ણ કરો જેથી કરીને શિક્ષણ ની ગુણાવતા માં સુધારો આવી શકે,જો પાયો જ મજબૂત નહિ હોય તો ઇમારત ચણવી મુશ્કેલ છે પાયાનુ શિક્ષણ મજબૂત બને તે માટે ભરતી મોટો ભાગ ભજવે છે ધ્યાન લેશો જી 🙏