"એક ���ેડ માં કે નામ " અંતર્ગત માન.@BhavnagarDdo સાહેબ તથા માન.@Collectorbhav સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર જીલ્લાના ગામોમા ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક કર્મચારીઓ તથા પદાધિકારીશ્રીઓ સાથે સંકલનથી અને ગ્રામજનો ની વિશાળ હાજરીમા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયેલ
@bachubhaikhabad
@CMOGuj
માન.વડાપ્રધાનશ્રી દ્વારા શરુ કરાયેલ 'એક પેડ માં કે નામ' અભિયાનને ચરિતાર્થ કરવા ભાવનગર તાલુકાના નવાગામ ખાતે @BhavnagarDdo સાહેબશ્રી, પર્યાવરણ પ્રેમી, પદાધિકારીશ્રી, ગ્રામજનો દ્નારા 500 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી કાર્યક્રમની ઉજવણી કરેલ@CMOGuj@Collectorbhav@BhavnagarDdo@InfoGujarat