સુસ્વાગતમ્
લક્ષ્મી વિલાસ મહેલના ભવ્ય દરબાર હૉલમાં રાષ્ટ્રીય ગૌરવની પળ સર્જાશે, જ્યારે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સ્પેનના વડાપ્રધાન મહામહિમ શ્રી પેદ્રો સાન્ચેઝ વિશ્વના સૌથી વિશાળ નિવાસસ્થાનમાં પધારશે.
#PMInGujarat#VibrantVadodara
CJI चंद्रचूड़ और कपिल सिब्बल आमने -सामने!
CJI चंद्रचूड़ :
कपिल सिब्बल जी, बंगाल का रेप कांड बहुत ही गंभीर मामला है!
ऐसे संवेदनशील मुद्दे राजनीति के लिए नहीं होते हैं, कृपया इसका राजनीतिकरण मत करिए।
आप सुनवाई के दौरान हंसने लगे, ये आपको शोभा देता है क्या?
आप बंगाल सरकार के प्रतिनिधि हैं लेकिन जरा उस रेप पीड़िता के बारे में भी सोचिए, उनके माता-पिता के बारे में सोचिए!
વાપી શહેર ખાતે વર્ષોથી નાગરિકો માટે સેવા આપી રહેલ જનસેવા હોસ્પિટલ ખાતે નવા કેથ લેબ વિભાગનું લોકાર્પણ કર્યું.
હોસ્પિટલના વિકાસ માટે અને નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તેવી ભૌતિક સુવિધાઓ સાથેનો આ વિભાગ નાગરિકોની સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓમાં વધારો કરશે.
👉 વ્હાલસોયા બાળકને ઝાડાથી બચાવો
▶️ હાથને સાબુ-પાણીથી યોગ્ય રીતે ધુઓ,
હંમેશા શૌચાલયનો ઉપયોગ કરો
▶️ નવજાત શિશુઓને પ્રથમ 6 મહિના માત્ર સ્તનપાન જ કરાવો.
🔶 ઝાડાની સારવાર માટે ઓ.આર.એસ. દ્રાવણ યોગ્ય માત્રામાં પાણી સાથે બનાવો.
✅️ રોટા વાયરસ અને ઓરી ની રસી નિયત ઉંમરે અચૂક અપાવો.
Today adolescent health day celebration at primary school pipalpada, Sub Centre Bildha, PHC Jamaliya, CHC Pindval of Dharampur Taluka, District Valsad.
@NHMGujarat@mdnhmgujarat@InfoValsadGoG@InfoGujarat