કોરોના મહામારી ના સમય મા એકબાજુ સરકાર ની મ��ટી મોટી વાતો છે, જ્યારે બીજી તરફ વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડ મા મારા મામા સહિત એકસાથે 7 વ્યક્તિઓ મરણ પામે છે, ફક્ત સુવિધા ન હોવાના કારણે, ઓક્સિજન ન મળવાના કારણે.
ત્યારે ક્યાં જતી રહે છે ગુજરાત ની સંવેદનશીલ સરકાર.?
We proud to be Indian..so much love and blessed to our Indian army,and our freedom fighters..Jai Hind..vande mataram.. today great full moment to people of Indian..and proud of sir @SHIFUJIJAIHIND