આજરોજ તા.31/12/25 નાં રાજકોટ ખાતે રાજકોટ જિલ્લા ગ્રામ સેવક મંડળની વાર્ષિક સાધારણ સભા મળી. જેમાં નવા હોદ્દેદારોની વરણી અને વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા. @Guj_Gramsevak@inforajkotgog
આણંદ તાલુકામા ફાર્મર રજીસ્ટ્રેશન માટેના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. ખેતીવાડી શાખા તરફથી વધુ મા વધુ ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશન કરે તેના માટે વિસ્તરણ અધિકારી સારસા અને ગ્રામસેવક દ્વારા માહિતી આપવામાં આવી @EXT_OFF_SARSA@CollectorAnd@DDO_Anand
જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબશ્રીની અધ્યક્ષ સ્થાને, મદદનીશ ખેતી નિયામકશ્રીની હાજરીમાં ગ્રામસેવક તથા વિસ્તરણ અધિકારીની ફાર્મર રજીસ્ટ્રી અને કૃષિ પ્રગતિ એપ બાબતે રીવ્યુ મીટીંગ લેવામાં આવી સદર મીટીંગમાં ��ધુમાં વધુ ખેડૂતોનું ઝડપથી રજીસ્ટ્રેશન કરવા સૂચના આપવામાં આવી @CollectorAnd