श्रद्धा मर्डर केस पर बोले बागेश्वर धाम के पंडित धीरेंद्र शास्त्री
- अगर यही कृत्य कोई हिंदू करता तो अब तक देश में दंगे हो जाते..सरकारे बदल जाती..अमानवीय कृत्य कहते..
ગુજરાતને વેગવંતુ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર સૌ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આજથી ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
સુપોષિત માતા, સુપોષિત બાળક, સુપોષિત ગુજરાત !
મહિલા કર્મચારીઓની નોકરીનાં સમયગાળાને ધ્યાને લીધા સિવાય એમની મૂળ નિમણૂંકની તારીખથી જ 180 દિવસ એટલે કે 6 મહિનાની પ્રસૂતિની રજાઓ આપવાનો નિર્ણય રાજ્યસરકાર દ્વારા લેવાયો છે.(1/2)