આજ રોજ મામલતદાર કચેરી બોટાદ(ગ્રામ્ય) ખાતે ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારશ્રીઓને રૂબરૂ સાંભળી,અરજીનો ઝડપી નિકાલ કરવા માટે સંબધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી. @Collectorbotad@SWAGATOnlineGuj@DDOBOTAD@InfoBotadGoG
નવી ટેકનોલોજીનો સ્વીકાર કરીને ગુજરાતે હંમેશા દેશનું માર્ગદર્શક બન્યું છે.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે લોન્ચ કરાયેલ CBDC સિસ્ટમ પારદર્શક વહીવટ માટે એક બેન્ચમાર્ક સ્થાપિત કરશે.
#digitalbharatdigitalgujarat@CMOGuj
*મતદાર જાગૃતિમાં નવીન ટેકનોલોજી આધારિત પહેલ માટે બોટાદ જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ* *મતદાર જાગૃતિમાં રોબોટિક્સનો પહેલો ઐતિહાસિક ઉપયોગ: ‘Innovative Voter Awareness’ માટે રાષ્ટ્રીય સન્માન* @Collectorbotad@Rivaba4BJP@revenuegujarat
ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૧૬ મા રાષ્ટ્રીય મતદાતા દિવસ માટે બેસ્ટ ઇલેકશન ડિસ્ટ્રિક્ટ એન્ડ મીડિયા એવોર્ડ્સ માટે બોટાદ જિલ્લાને ઇનોવેટિવ વોટર અવેરનેસ ઇનિશિયેટિવ માટે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે રાષ્ટ્રિય સ્તરે એવોર્ડ મળેલ છે.@CEOGujarat@ECISVEEP@Collectorbotad#NVD2026