જે કામગીરી ઓનલાઈન કરાવવામાં આવે જેમાં 9 એપ્લિકેશન મોબાઈલ દ્વારા અને અન્ય વેબસાઈટ કોમ્પ્યુટર માધ્યમથી થી કરાવવામાં આવે છે જે રજૂઆત ધ્યાને ન લેતા 21/9/2026 થી આંદોલન કાર્યક્રમ અનુસાર બંધ કરવામાં આવશે
#GramsevakNyayLadat#OnlineWorkBoycott@AgriGoI
गुजरात राज्य ग्रामसेवक महामंडल द्वारा घोषित आंदोलनात्मक कार्यक्रम के तहत 21 सितंबर से ग्रामसेवकों द्वारा सभी प्रकार के ऑनलाइन कार्यों का बहिष्कार किया जाएगा। i-Khedut verification सहित डिजिटल कार्यों के संबंध में हमारी मांगें सरकार के समक्ष रखी गई हैं।
4200 ग्रेड पे, पर्याप्त कैडर, कंप्यूटर-इंटरनेट सुविधा, पदोन्नति, यात्रा सहायता, उचित कार्यालय एवं कृषि विभाग में समावेश जैसे विषयों पर सरकार से विचार करने का अनुरोध है।
@PMOIndia@CMOGuj@jitu_vaghani@irushikeshpatel@aajtak@ABPNews@SandeshNews@Zee24Kalak
#GramsevakNyayladat #OnlineWorkBoycott
4200 Grade Pay, कैडर में वृद्धि, कंप्यूटर व इंटरनेट, पदोन्नति, यात्रा सुविधा, कार्यालय की व्यवस्था तथा कृषि विभाग में उचित स्थान—इन मांगों पर ग्रामसेवकों द्वारा विचार की अपेक्षा रखी गई है।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@jitu_vaghani@GujaratFirst
ગુજરાત રાજ્ય ના ૧૮૦૦૦ ગામડા માં કાર્યરત ૨૬૦૦ ગ્રામસેવક અને એમાં પણ ફિલ્ડ વર્ક અને કચેરી ની કામગીરી તો ગ્રામસેવક ખેડૂત સુધી પહોંચતા સમય લાગે એટલે ખેડૂતો અને અન્ય ને પ્રશ્ન થાય કે ગ્રામસેવક દેખાતા નથી એનું કારણ આપ વિડિઓ માં જોઈ શકો છો
#GramsevakNyayLadat#gramsevak
👨🌾 ખેડૂત અને ગ્રામસેવક
જગા મેડી તા.જામનગર ગામના ખેડૂત શ્રી ડિન્કલ પટેલ ગ્રામસેવકોની ખેડૂતો માટેની કામગીરી અંગે વાત કરી રહ્યા છે અને ગ્રામસેવકોની ન્યાયસંગત માંગણીઓનું સમર્થન કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
સવેલા અને આમોદરા બે સેજામાં ખેડૂતોની અરજીઓ અને યોજનાકીય કામગીરી સાથે ઓનલાઈન ડેટા અપડેટ કરવાનું પણ રહે છે. કમ્પ્યુટર અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ જરૂરી છે.
#GramsevakNyayLadat@SandeshNews@GujaratFirst
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ પટેલ આયદનભાઈ દરગાજી, છેવાડાના વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના વાસણ કુંડા ગામ ના ખેડૂત ના હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ગ્રામસેવક ન્યાય લડતમાં અમારી પીડા સમજીને સરકાર સુધી અમારી પડતર માંગણીઓ પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ગ્રામસેવકોની આ ન્યાયી માંગણીઓ સત્વરે સ્વીકારી લડતનો સુખદ અંત લાવે. 🙏
#GramsevakNyayLadat
હું ભિલોડા તાલુકાનો ગ્રામસેવક છું. ખેડૂતોની અરજી, દસ્તાવેજો, ઓનલાઈન પ્રક્રિયા અને સ્થળ તપાસ જેવી વિવિધ જવાબદારીઓ સાથે કામગીરી કરું છું. કામ સરળતાથી થાય તે માટે જરૂરી infrastructure મળવું જોઈએ.
#GramsevakNyayLadat@VTVGujarati@Zee24Kalak
Heartfelt thanks to all my farmer brothers from Vajpur village, Bodeli (Chhotaudepur) for supporting the Gram Sevaks' just fight and amplifying our voice to the government. We appeal to the Government to accept our pending demands at the earliest. 🙏
— Rathwa Sanjaybhai, Vajpur (Bodeli, Chhotaudepur)
#GramsevakNyayLadat #gramsevak
મેઘરજ તાલુકાના 12 ગામોના ખેડૂતો સાથે સતત સંપર્કમાં રહીને કૃષિ યોજનાઓની કામગીરી કરું છું. ઘણીવાર પોતાના જોબચાર્ટ માં ન હોવા છતાં તથા જરૂરી ટેકનિકલ સંસાધનો ન મળવા છતાં ખેડૂતોને સમયસર સેવા મળી રહે તેમ ખેડૂત હિત માં કામગીરી કરું છું.
#GramsevakNyayLadat@VTVGujarati@Divya_Bhaskar
Yesterday, Gram Sevaks made their voice heard — #1 in Gujarat and among India’s Top 15 trends.
We request the government to kindly address the genuine concerns and demands for the betterment of both farmers and Gram Sevaks.
#GramsevakNyayLadat@PMOIndia@CMOGuj@jitu_vaghani
मैं भिलोड़ा तालुका का ग्रामसेवक हूँ।
किसानों तक सरकारी योजनाओं एवं सेवाओं को पहुँचाने की जिम्मेदारी निभा रहा हूँ।
मेरी मांग सिर्फ मेरे लिए नहीं, किसानों को और मजबूत बनाने के लिए है।
ग्रामसेवकों की न्यायसंगत मांगों का समाधान करें।
#GramsevakNyayLadat@PMOIndia@CMOGuj