ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે ફિક્સ-પે કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને ધ્યાનમાં લઈને આ નીતિમાં યોગ્ય અને સકારાત્મક બદલાવ કરવાનો સમય આવી ગયો છે.
લાખો કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે એવી નમ્ર વિનંતી.
@CMOGuj
ગુજરાત વિકાસ મોડલ કે શોષણ મોડલ. દેશ ગુજરાત સરકાર ની આવી અમાનવીય, કુદરતી ન્યાય ના સિદ્ધાંત વિરુદ્ધ ની નીતિ જોઈ રહ્યું છે. ૫-૫ વર્ષો સુધી કર્મચારી ને કોઈ જ લાભ આપ્યા વગર ફિક્સ પગાર આપતી ૨૫ વર્ષની @BJP4Gujarat સરકારને શરમ જેવું કઈ બચ્યું હોયતો આ દૂર કરો.
#Remove_Fixpay_in_gujarat