મળી મુજને ધન્ય ધરા ગુજરાત તણી
જ્યાં લીધો અનેક મહાપુરુષઓ એ જન્મ
ખંત,મેહનત નો પસીનો છે આ ધરતી ની સુંગંધ
ધન્ય છે મારી માતૃભોમ ને....
🙏 ગુજરાત સ્થાપના દિવસ ની હાર્દિક શુભકામનાઓ 🙏🏻
#gujaratsthapanadivas
National Quantum Mission achieves 1,000-km secure communication milestone
India has successfully demonstrated a 1,000-km secure quantum communication network, which is one of the longest in the world.
This achievement comes less than two years after the mission's launch in October 2024, far outpacing the original timeline to reach 2,000 km in eight years......
For more information PIB Link: https://t.co/Wa8LkMplAE
@MIB_India@airnewsalert
Dhurandhar The Revenge 🔥- Easter eggs , real life characters & their deaths.
A thread 🧵👇🏻
1/ Arshad Pappu
-A Newspaper from Lyari & scenes immediately after Uzair chopped his head.
પુરુષોનો સંઘર્ષ બોલકણો નથી હોતો તે પર્વત જેવો મોટો હોય છે, પરંતુ ભેંકાર મૌન ધારણ કરીને જ બેઠો હોય છે. ભાગ્યે જ કોઈ સંઘર્ષશીલ પૂરૂષ હશે કે જેની પાસે તેના પર લાગતા તમામ આરોપોના જવાબ નહી હોય. તેની પાસે બધા જ જવાબ હોય જ છે, તે પણ ઈચ્છે છે કે બે શબ્દોના તીર ચલાવીને સામે વાળાને ચૂપ કરી દઉ, પણ પાછો એજ પર્વત જેવો મોટો પરંતુ ભેંકાર મૌન ધારણ કરીને બેઠો સંધર્ષ ના પાડે છે.
પરિવાર કલ્યાણ માટે ૫૦૦ કીમીથી ૭૦૦ કીમીની યાત્રા કરવાની હોય, પ્રાઈવેટમાં ભાડુ પુછે તો ખબર પડે કે ₹૭૦૦ છે તો નક્કી કરે ચલો સરકારીમાં જાઉં, સરકારી ચાર બસોમાં ભીડને ચીરીને એક ઓલંપીક દોડવીર મહેનત કરે તેટલી કરીને ચઢે ને સીટ રોકે ત્યારે કંડક્ટર કહે આખી બસ રિઝર્વ છે. નીચે ઉતરો આવું એક વાર નહી ચાર ચાર વાર થાય. અંતે કોઈ એક બસ મળે પરંતુ સીટ તો નહી જ, એજ હેન્ડલને પકડીને ઊભા રહેવાનું. થાકેલા પણ ટેવાયેલા પગો આશ્વાસન આપતા હોય ચિંતા ના કરો હુ ભાર સહન કરીશ, હાથ કળતર કરતા હોય પણ જો છોડી દય તો ઊંધ વેરણ બનીને બેઠી હોય. હરેક સ્ટેશને ટગર ટગર સીટોને જોતી પેલી આંખો કે હમણાં કોઈ મુસાફર સીટ ખાલી કરશે! અરે કોઈ મુસાફર ખાલી શરીરનું પાઠું ફેરવે તો પણ આશા જાગે કે હમણાં ખાલી કરશે આવી નાની નાની આશાઓ વાળી આ સફર હોય છે.
અરે આટલું જ નહી, જે કામ માટે જતા હોય તેની ગણતરી તો મગજમાં ચાલુ જ હોય પાછી, અને પાપાની ઢીગલીએ લાબૂ લીસ્ટ આપ્યુ હોય આટલું આટલું લઈ આવજો પાપા. પાછું કામ પર જવાના કારણે એક સમાજિક કાર્યક્રમમાં નથી જવાયું તેનો ભાર તો છે જ આવા અનેક વિચારોની સુનામી દિમાગના દરિયામાં ભરતી ઓટ લાવતી જ હોય. હવે થાક હદ બહાર જાયને કોઈ સીટ ખાલી થાય. બે ત્રણ કલાક ઊભા પગે રહ્યા બાદ આ મળતી સીટ જાણે કોઈ રાજાનુ સિંહાસન હોય તેવો અહેસાસ કરાવે. સીટ પર બેસતા જ પગ, હાથ અને દિમાગ સાવ શાંત થઈ જાય.
આટલી જદ્દોજહેતે પુરી સફર થયા બાદ પણ આ માણસે બોસના ટાર્ગેટ અને પરિવારની સમસ્યાના લીસ્ટ વચ્ચે સેન્ડવીચ તો થવાનું જ હોય. જો કે હવે તેણે બધુ જ સ્વીકાર દીધુ હોય છે. એટલે નથી તો જવાબ આપવો કે નથી જસ્ટીફીકેશન બસ એ જ પર્વત જેવો પણ ભેંકાર મૌન ધરાવતો સંધર્ષ.
યાર, તમારા ઘરમાં આવો કોઈ વ્યક્તિ હોય તો એક મસ્ત જાદુની જપ્પી આપીને “આઈ લવ યુ” કહેજો. તે તમારો દિકરો હોય, તમારો પતિ હોય, તમારો ભાઈ હોય કે તમારા પિતા. તેણે પણ પીગળવું હોય છે જો તમે ફરિયાદ ના બદલે પ્રેમ કરો તો.
નોટઃ- પર્વત મૌન હોય છે નદી નહી.
- મહેશ પુરોહિત, નવસારી
The USA could end this war in a day just accept Russia’s core demands: No NATO for Ukraine, Crimea and occupied regions stay with Russia. Everyone knows Ukraine can’t defeat Russia alone, and the U.S. won’t fight Russia directly. So why drag this bloodshed endlessly? Let’s be clear, it wasn’t India that started this war. This was Washington’s strategic gamble to weaken Russia and it failed. Don’t blame India for your broken chessboard.
GPSSB &GSSSB બંને ભરતી Board GPSC ની રાહ પર જઈ રહ્યા છે. જે સારી બાબત છે પરંતુ GPSC વાડી પરીક્ષાઓ માં minimum પગાર 49,600 છે જ્યારે આ લોકો 26K આપે છે. પેપર સાથે પગાર માં પણ આમતો સમાનતા હોવી જોઈએ.
#talati@GSSSB_OFFICIAL#GPSSB@Jamawat3@GSTV_NEWS#gpsc
बाइट द बुलेट, विचार का समय, स्कोडा-लहसुन
कुछ विद्वान बता रहे हैं कि जब किसी विचार को आप रोक न सको तो उसे अपना लेना ही उचित मार्ग है। इसे ‘बाइटिंग द बुलेट’ कहा जाता है। समझ में नहीं आया, पर सुन कर अच्छा लगा।
तो ‘जातिगत जनगणना’ जैसे विचार का समय आ चुका था और भय यह है कि राहुल गाँधी इसके दम पर जीत जाएगा, इसलिए भाजपा और ‘विकसित भारत’ का अजेंडा लिए घूमने वाले मोदी ने सोचा कि मैं ही कर लेता हूँ।
अब प्रश्न यह है कि जिस राहुल गाँधी ने बीच लोकसभा चुनाव में गारंटी कार्ड बाँट कर आपके कैम्पेन में सेंधमारी की, और आपके ही बूथ वर्कर्स को हवा तक न लगी (या लगी और वो बिक गए), आपको ऐसा क्यों लगता है कि अब आप उसके ‘सरकार तुम्हारी, सिस्टम हमारा’ को काउंटर कर लेंगे?
क्या कल से अभी तक, एक संगठित विपक्ष द्वारा ‘मोदी को नाच नचा दिया’ तथा ‘अब प्राइवेट में भी आरक्षण दो’ के नैरेटिव को आप काटना तो छोड़िए, नोच भी पाए हो? आपके समर्थकों में तीन चौथाई से अधिक को समझ में ही नहीं आ रहा है कि ‘बाइट द बुलेट’ का आपको लाभ क्या मिलेगा?
राहुल गाँधी, तेजस्वी से ले कर सारा विपक्ष इस बात को आगे बढ़ा रहा है कि सरकार से बाहर रह कर भी वो अपने अजेंडे पर काम करवा ले रहे हैं, तो सोचो सरकार में होंगे तो कितनी तीव्रता से काम होगा।
240 का कारण इन जातियों का पीछे छूटना नहीं था, बल्कि आपके राष्ट्रीय अध्यक्ष की संघ को ले कर बकलोली, फिर संघ का चुनावी अभियान से हाथ खींचना और यूपी जैसे राज्य में टिकटों का अनुचित आवंटन था।
यदि आज आपको लग रहा है कि विपक्ष विषयविहीन हो गया है और आपने राहुल गाँधी से जातिगत जनगणना का झुनझुना छीन लिया है, तो आप स्वयं को ठग रहे हैं। क्या आप यह कहना चाह रहे हैं कि राहुल गाँधी के पास इसके आगे के मुद्दे नहीं हैं?
उसने कल ही प्रेस कॉन्फ़्रेंस में कह दिया कि उसकी योजना अब निजी कंपनियों में आरक्षण, संविधान संशोधन से आरक्षण का दायरा बढ़ाने से ले कर भविष्य में कई अन्य बातों को आगे लाना है।
क्या भाजपा को यह लगता है कि वो केवल जातिगत जनगणना पर रुक जाएँगे? जातियों के आँकड़े से कुछ नहीं होता, हर बूथ स्तर तक, हर पार्टी के पास ये आँकड़े पहले से उपलब्ध हैं। आप जिसे सोशल इंजीनियरिंग कह रहे हैं, वो हर पार्टी चुनावों के समय प्रयोग करती है।
समस्या इस आँकड़े के सार्वजनिक हो कर, उसके साथ होने वासी ट्रीटमेंट का है। इस डेटा का होगा क्या? और यदि केवल योजनाएँ बनानी हैं, तो ये चूरन आप खुद फाँकिए क्योंकि दो सौ योजनाएँ चल रही हैं जिसे लोककल्याणकारी योजना कहा जाता है।
दूसरा मशाल ले कर घर के सामने खड़ा हो, तो स्वयं किरासन तेल उझल कर घर को फूँक देना, उसके मशाल की अहमियत समाप्त करना नहीं होता। ये बाइटिंग द बुलेट नहीं है, ये मुँह में नाल रख कर, ट्रिगर दबाने जैसा है।
શ્રી @CMOGuj મારા પાસે રજૂઆત આવી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એપ્રિલ 2024માં CCEની પરિક્ષાનું આયોજન કરેલ જેની ગ્રુપ Aની મુખ્ય પરીક્ષા નવેમ્બર મહિનામાં લેવાયેલ હતી.જેનું પરિણામ હજી સુધી પ્રસિદ્ધિ કરેલ નથી, જયારે ગ્રુપ B ની મુખ્ય પરીક્ષાનું આયોજન હજી સુધી થયેલ નથી . આવા વિલંબના કારણે તંત્રમાં જગ્યાઓ ખાલી રહે છે અને યુવાનો બેરોજગાર રહે છે તો સત્વરે યોગ્ય થવા વિનંતી
SpaDeX Docking Update:
🌟Docking Success
Spacecraft docking successfully completed! A historic moment.
Let’s walk through the SpaDeX docking process:
Manoeuvre from 15m to 3m hold point completed. Docking initiated with precision, leading to successful spacecraft capture. Retraction completed smoothly, followed by rigidisation for stability. Docking successfully completed.
India became the 4th country to achieve successful Space Docking.
Congratulations to the entire team! Congratulations to India!
🛰️🛰️
#SPADEX #ISRO
कंपनी के कर्मचारियों,मजदूरों को भी हर साल निश्चित वेतन वृद्धि मिलती है लेकिन राज्य सरकार के कर्मचारी पांच साल तक एक ही वेतनमान पर काम करते हैं। ये कर्मचारी नियमित रूप से स्थायी कर्मचारियों के समान ही कार्य करते हैं,फिर भी वेतनमान में इतना अन्याय क्यों?
#No_More_FixPay_in_Gujarat
#No_More_Fix_pay_in_gujarat