@Divya_Bhaskar પાછું કેવું છે ખબર કે જેને આ નીતિ બનાવી ક્લાસ 1 અને 2 ના અધિકારીઓએ. એણે આ નીતિ લાગુ નથી પડતી. એ તો ફુલ પગારે ફૂલ મોજ કરે બોલો. સાંસદો અને જજ લોકો જેવું, એ કયે અમે 5 6 પેન્શન લેશું પણ કર્મચારીઓને નહીં આપીએ.
ફિક્સ પગારના કર્મચારીઓ ની વેદના સરકાર સમક્ષ રજૂ કરવા બદલ ખુબ ખુબ આભાર.@Gopal_Italia .સરકાર ક્યારે આવા ગંભીર બાબતે યોગ્ય નિર્ણય લેશે? ગુજરાત સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લે એવી વર્ગ 3 અને 4 ના કર્મચારીઓની લાગણી અને માંગણી છે 🙏 @Bhupendrapbjp@sanghaviharsh@INCGujarat