તા.17/9/25થી 2/10/25 દરમિયાન સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત રાજ્યની મહિલાઓને આરોગ્યની વિવિધ સેવાઓ અંગે માર્ગદર્શન અને નિષ્ણાંત તબીબો દ્વારા સ્ક્રીનિંગ,તપાસ અને સારવાર આપવામાં આવશે.
આવો,અભ���યાનમાં સહભાગી થઇ સ્વસ્થ પરિવારનું નિર્માણ કરીએ.
#SwasthNariSashaktParivar
@KutchDdo
HIV વિશે જાણવું જરુરી છે–જાણો સાચી માહિતી"
HIV એટલે શું?
HIV નો ફૂલ ફોર્મ છે:Human Immunodeficiency Virus આ વાયરસ આપણા શરીરના રોગપ્રતિકારક તંત્ર (immune system)ને નબળું બનાવે છે,ખાસ કરીને CD4 કોષો (white blood cells)ને નુકસાન કરે છે
#HIV@CdhoKutch@KutchDdo@collectorkut
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માથકના MPHSવી. કે. સુમળ ના માર્ગદર્શન હેઠળ એમ. પી. એચ. ડબલ્યું.પ્રદીપ ગોસાઈ તથા મુંજાલ પરમાર દ્વારા બીટા વલાડીયા ઉગમણા ગામમાં જ્યાં જ્યાં પાણીનો ભરાવો થતો હોય તેવી તમામ જગ્યાઓમાં મેલેથીયોન તથા ચૂનાનું મિશ્રણ કરીને તમામ જગ્યાએ છંટકાવ કરવામાં આવ્યો.
"નાનકડા પગલા, મોટી આશાઓ - ક્લબફૂટ નિરાકરણ માટે ભેગા થઈએ."
- ક્લબફૂટનો સમયસર ઈલાજ શક્ય છે!
- શિશુના જન્મ પછી તરત જ સારવાર શરૂ કરવાથી તે સામાન્ય રીતે ચાલતા - ફરવા સક્ષમ બને છે.
- સારવારના માર્ગદર્શન માટે ��જીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો..
#Clubfootday
#HealthForAll
@KutchDdo
૩જી માર્ચ - વિશ્વ શ્રવણ દિવસ
World Hearing Day
શ્રવણશક્તિને થતું નુકશાન અટકાવો તેમજ તેની અસરો ઘટાડો.
CHANGING MINDSET: EMPOWER YOURSELF
Make ear and hearing care a reality for all.
85 ડેસિબલથી વધુનો અવાજ સતત સાંભ��વાથી બહેરાશનું જોખમ વધી જાય છે.
#WorldHearingDay
આજ રોજ અંજાર તાલુકાના વીડી ગામે ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત MPHWમુંજાલભાઈ દ્વારા પોઝીટીવ દર્દીના ઘરે રૂબરૂ મુલાકાત કરી તેમનાપરિવારના તમામ 7સભ્યોને અંજારSDH ખાતે સરકારી વાહનમાં લઈ આવી તમામ રિપોર્ટ કરવામાં આવ્યા તથા તેઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.@CdhoKutch@NtepGuj@TbKutch