શું આ જ તમારી સંવેદશીલ સરકાર છે જે કર્મચારી સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી નાગરિકોનું જીવનધોરણ સુધારવા કામ કરી રહ્યો છે એ કર્મચારીઓનું જીવનધોરણ હચમચી ગયું છે અને સરકાર એટલી બહેરી બની ગઈ છે કે એને એનો અવાજ પણ નથી સંભળાતો ??
#Remove_Fixpay_Or_Boycott_BJP