બોટાદ જિલ્લાના બરવાળામાં આઇકોનિક મતદાન મથક પર આજે સૌનો ઉત્સાહ ખૂબ પ્રેરક હતો.
મતદાન મથકને ગુલાબી થીમ પર તૈયાર કરવામાં આવ્યું હતું. બાળકો માટે રમકડાં, મોટી ઉંમરના મતદારો માટે વ્હીલ ચેર, મેડિકલ ટીમ જેવી સુવિધાઓ અને ઢોલના નાદે લોકશાહીનો ઉત્સવ મનાવવામાં આવ્યો.
મતદાન મથકના સૌ કર્મીઓ અને મતદારોને અભિનંદન.
આગામી તા.26/04/2026 ના રોજ યોજા��ાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ બોટાદ/બરવાળા નગરપાલિકા ચૂંટણીમાં બોટાદ જિલ્લાના તમામ મતદારોને મતદાન કરવા અનુરોધ કરવામાં આવે છે.
@SECGujarat
@InfoBotadGoG
આજ રોજ એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત 76 મા તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન માન.ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું તેમજ વૃક્ષા��ોપણ કરવામાં આવ્યું.@CMOGuj @Collectorbotad @InfoBotadGoG
આજ રોજ માહે-સપ્ટેમ્બર-૨૦૨૫ ��ાસની બરવાળા તાલુકાની સંકલન તથા ફરીયાદ નિવારણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તાલુકાના વિવિધ પ્રશ્નોની સબંધિત વિભાગ સાથે સમીક્ષા કરી જરૂરી સુચના આપવામાં આવી.@Collectorbotad @InfoBotadGoG @CMOGuj
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26' ના કલ્યાણકારી બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ આવાસ યોજનાઓ અંતર્ગત આપવામાં આવતી મકાન સહાયમાં ₹50,000 નો વધારો કરવામાં આવ્યો !!
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ દ્વારા આપવામાં આવેલા "અંત્યોદય કલ્યાણ"ના ધ્યેયને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી ગરીબમાં ગરીબ વ્યક્તિના સર્વાંગીણ કલ્યાણ માટે રાજ્ય સરકાર દૃઢ કટિબદ્ધ છે.
#HousingForAll
#GujaratBudget2025
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંબો�� ગામે સાબરમતી નદી પર બેરેજના કામના ખાતમુહૂર્ત સહિત ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા શિક્ષણ વિભાગના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ₹241.89 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.