તલાટી હડતાલ ઉપર છે... છતાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના તલાટી પાણીમાં ઉતરીને નીચાણવાળ��� વિસ્તારોમાં સ્થ���ાંતર કરાવે છે.. તલાટી આટલા સંવેદનશીલ છે..... તો તલાટીઓની સંવેદના ને પણ સરકાર જલ્દીથી વાચા આપે તો સારું...@brijeshmeja1 @surattalati @GRTMM1 @CMOGuj
તલાટી કમ મંત્રી ફક્ત ચાર્જમાં ગામ રાખવાથી સરકારશ્રીને વાર્ષિક 251 કરોડનો ફાયદો થાય છે, અન્ય વિભાગની કામગીરી તથા મહેસૂલી કામગીરી તો અલગ...
છતાં તલાટી કમ મંત્રી��ે પગારધોરણ તથા પ્રમોશનમાં અન્યાય થાય છે.
#सचिवजीहड़तालपेहै
@CMOGuj @brijeshmeja1 @KanuDesai180 @CRPaatil @abpasmitatv
હાલમાં ગુજરાતના કર્મચારી અને યુવાનો પોતાના હક અધિકાર માટે અલગ અલગ મોરચે #આંદોલન_ધરણાં ના માધ્યમ થી લડી રહિયા છે. મારા વ્યક્તિગત અનુમાન પ્રમાણે સંકલિતતા થી જો એક થઈને લડવામાં આવે તો આવાઝ અને માંગ બુલંદ બને અને ન્યાય મળે
#Grade_Pay#TCMStrikeGujarat#VCE#सचिवजीहड़तालपेहै
>સ્પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ કામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય કામગીરી કરવાન��� હોઇ તો 5000 ભથ્થું.
> પ્રમોશન
> સળંગ નોકરી
@CMOGuj
@brijeshmeja1
@vmittra
@CRPaatil
#TCMStrikeGujarat
#सचिवजीहड़तालपेहै
સાંસદસભ્યશ્રી ગ્રાન્ટનાં વિવિધ વિકાસનાં કામોનાં પેમેન્ટ થઈ નથી શકતાં કારણ કે #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
કામના ભારણ નો સૌથી મોટો ટોપલો અને વેતન માં સૌથી નીચે બિચારો
ક્યારેય વધારાનું માંગ્યું નથી પણ હંમેશા વધારાનું આપ્યું છે એ છે તલાટી કમ મંત્રી...
ના ઉનાળું વેકેશન ના
દિવાળી, ના સ્થાનિક રજા,1 પગાર ને 3 ગામ, લગભગ દરેક વિભાગની કામગીરી અને કાર્યક્રમ અને એનું પણ કંઇ વળતર નહી, મર્યાદિત સમયમાં અમર્યાદિત કામગીરી,લોકો ના જન્મ થી મરણ સુધી ના તમામ કાગળો પર સહી કરતો તલાટી આજે નોંધારો બન્યો છે,અંત્યોદય નું કામ કરતો તલાટી આજે પોતે શોષિત,પીડિત બન્યો છે.
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ભારત નો વિકાસ ગામડા થકી છે અને તે વિકાસ ના ભાગીદાર #તલાટી_કમ_મંત્રી ના પડતર પ્રશ્નો અંગે છેલ્લા ૩વર્ષ થી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં..
૧૫મું નાણાપંચ ગ્રામ્ય, તાલુકા કક્ષા, ૧૫% વિવેકાધિન ગ્રાન્ટ, એટીવીટી ગ્રાન્ટ, ધારાસભ્યશ્રી ગ્રાન્ટ,