આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી કે જે ARIIA Ranking માં ચોથો ક્રમ ધરાવે છે એમાંથી દેશની ટોચ ની ડેરી સાયન્સ કોલેજ ને દૂર કરી ને કામધેનુ યુનિવર્સિટી માં શા માટે ઉમેરવામાં આવી રહી છે? શું શિક્ષણ ની ગુણવત્તા જળવાશે?
#SaveSMCcollege@CMOGuj@ADevvrat@vijayrupanibjp@PMOIndia
રાજ્યોની ચારે યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ અને infrastructure ધરાવે છે તો આજે શા માટે આ કોલેજો ને દૂર કરીને કામધેનુ માં ઉમેરવામાં આવી રહ્યાં છે?સાહેબ આજે 10 વર્ષ પછી શા માટે કૃષિ કાયદાઓમાં સુધારા કેમ થઈ રહ્યા છે?
#SaveSMCcollege@CMOGuj@rcfalduofficial@Nitinbhai_Patel@isudan_gadhvi
हमारे कृषि वैज्ञानिकों ने देश में हरित क्रांति की है !!
सरकारी कृषि विश्वविद्यालयों के पास हज़ारों हेक्टर ज़मीन,रिसर्च लेब,वैज्ञानिकों और महालय उपलब्ध !!
कुछ मुनाफ़ाख़ोरों के फ़ायदे के लिए कृषि शिक्षा का निजीकरण देश के लिये घातक है !!
#कृषि_निजीकरण_रोको