૨૦૦૦ થી ૫૦૦૦ રૂપિયા નો વધારો આપી સરકાર સાબિત શું કરવા માગે છે ? અમારે આવી ભીખ નથી જોઈતી ખરેખર કર્મચારીઓના હિત્ત માં નિર્ણય કરવો જ હોય તો ફિક્સ પગારની શોષિત નીતિ દૂર કરવામાં આવે બાકી આવો પગાર વધારો નથી જોઈતો અમારે.
#Remove_Fix_Pay_Gujarat@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel
આ વિનાશ કુદરતી / માનવસર્જિત / ભાજપસર્જિત ❓
શું આ આફત કુદરતી છે કે કૃત્રિમ ?
તયાફાઓ અને મહિમા મંડન કરવા આટલી હદે ચાપલૂસી કેટલી યોગ્ય ?
આયોજન વગર નર્મદાનું પાણી છોડવા થી પશુપાલકો,ખેડૂતો, માછીમારો,મજૂરો સૌની હાલત ખરાબ અને મોટાપાયે નુકસાન છે, જવાબદાર કોણ ?
@nirnaykapoor अगर ये सत्य है तो फिर मध्यप्रदेश के डेम से आने वाले पानी का कोई इनपुट ही नहीं मिला था क्या?
एम. पी. से पानी को सरदार सरोवर बांध तक पहुंचने में तकरीबन 24 घंटे तो लगते होंगे, इतने समय तक क्या किया बांध के अधिकारी एवम सरकार ने?
5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે મારી સૌ નર્સરીઓને વિનંતી છે કે આ દિવસે રોપા વહેંચવાનું શરૂ કરવાને બદલે જે તે વિસ્તારમાં પાણી આપ્યા વિના રોપા ઉછરી જાય તેવો વરસાદ થાય તે પછી રોપા વહેંચવાનું શરૂ કરે. આટલી ગરમીમાં રોપા લઈ જનારા લોકો રોપા સાચવી શકશે નહીં.
कुछ लोग धरने को जाति रंग देने के लिए हमारे समर्थन की आड़ में हमारे पूर्वज महाराणा प्रताप जी, पृथ्वीराज चौहान जी और महाराजा सूरजमल जी का अपमान कर रहे हैं हमें ऐसे साजिशकर्ता लोगों के साथ की आवश्यकता नहीं है ।🙏🏽
#WrestlerProtest#arrest_brijbhusan_now
આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે. જો આમ ચાલ્યું તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે, માટે હું ગુજરાતના તમામ યુવાનોને અપીલ કરું છું કે તમારો અવાજ ઉઠાવો અને @YAJadeja સાથે ઉભા રહો.
#I_Support_Yuvrajsinh
એક અઠવાડિયાથી સંતાઈ સંતાઈને તપાસ કરતા હતા પણ કાલે બપોર સુધી ગૃહમંત્રી કે DGP ઓફિસને ખબર નહોતી
અચાનક ૩ વાગ્યે કરાઈ પહોંચીને મયુર તડવીને ઉંચકી લીધો પણ એ ઘૂસ્યો કેમનો એનો જવાબ નથી!
આ સવાલ સરકારના નાકનો નથી, રાજ્યની વ્યવસ્થાનો છે. ક્યાં સુધી પડદો નાખતા રહેશો!
#PSI#Gujarat
મોતનો મલાજો ન જાળવી શકો તો કંઈ નહીં પણ મહેરબાની કરીને મોતનો તમાશો ન કરો 🙏🏼
એક બાજુ કેટલાય પરિવારોના જીવનના રંગ ભૂંસાઈ ગયા કેટલાય પરિવારના માળા વિખાઈ ગયા ત્યારે આવતીકાલે વડાપ્રધાન મોરબી સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લેવા આવવાના છે તો રાતો રાત કલરકામ અને રીનોવેશન ચાલુ કરવામાં આવ્યું.
આ માનવસર્જીત ઘટના છે સાહેબ….
નાના માથાઓને નહીં….જેણે કટકી કરી છે એ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને પકડો…
બ્રિજના લોકાર્પણ વખતે જેમણે મોટી મોટી ડંફાસો મારી…કરો એને જેલભેગા
#Morbi#MorbiTragedy#MorbiBridge@sanghaviharsh