@25NCSC2017#25NCSC2017 માં સાયન્સસિટી અને સાલ એજ્યુકેશન દ્વારા
જ્ઞાન વિજ્ઞાન ની સાથે બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ પોતાના સાંસ્કૃતિ વારસા ને પણ સમજે અને વિદ્યાર્થી ઓ નો સર્વાંગી વિકાસ થાય એ માટે સાંસ્કૃતિ કાર્યક્રમો નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
@narottamsahoo@vasanirp7