GMERS મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ, પંચમહાલ, ગોધરામાં મેડિકલ સ્ટોર માત્ર OPD સમય દરમિયાન જ ખુલ્લો રહેતો હોવાની ફરિયાદો છે. OPD બાદ દર્દીઓ અને પરિવારજનોને દવાઓ મેળવવામાં ભારે હાલાકી પડે છે વહેલી તકે 24 કલાક મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવે તેવી જોરદાર માંગ છે
આરોગ્ય ક્ષેત્રે થઈ રહેલા દરેક વિકાસકાર્યનો સીધો લાભ રાજ્યના નાગરિકોને મળે તે હેતુસર, પ્રકલ્પોની ગુણવત્તા, સમયબદ્ધ અમલીકરણ અને કાર્યક્ષમતા પર વિશેષ ભાર મૂકવા ગાંધીનગર ખાતે Project Implementation Unit (PIU)ના અધિકારીશ્રીઓ સાથે વિવિધ વિકાસ પ્રકલ્પોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી.
ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં દવા લેવા માટે દર્દીઓ અને તેમના પરિવારજનોને લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી હોવાની સ્થિતિ સામે આવી છે
શું આ સ્ટાફની અછત છે કે પછી હોસ્પિટલ વહીવટની બેદરકારી?
#Godhra#CivilHospital#Panchmahal#HealthDepartment#Gujarat

@nitin_gadkari The Godhra–Vadodara road is still incomplete, yet full toll is being collected. Toll collection should be suspended until the road work is fully completed.
#Godhra#Vadodara#TollTax#Gujarat

ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં ઉનાળાની ગરમી વચ્ચે વારંવાર વીજળી ખોરવાઈ રહી છે વરસાદ વગર પણ કલાકો સુધી લાઈટ ડુલ રહે છે, જેના કારણે સામાન્ય જનતા ભારે પરેશાન છે.તંત્રએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી લોકોને રાહત આપવી જોઈએ
#Godhra#MGVCL#PowerCut@SEGODHRA_MGVCL@mgvcl_mgvcl@Md_mgvcl@CMOGuj

વરસાદ આવે અને લાઈટ જાય તો સ્વાભાવિક છે પણ વરસાદ પડતો ના હોય ને લાઈટ ડુલ રહે એ તો યોગ્ય ન જ કહેવાય ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં વરસાદનું ઝાપટું આવેં અને લાઈટ જતી રહે છે એમજીવીસીએલ તંત્ર એ આનો કાયમી નિકાલ કરવો જોઈએ @SEGODHRA_MGVCL@mgvcl_mgvcl@Md_mgvcl@CETECH_MGVCL@CMOGuj@PMOIndia