ફિક્સ પેની સિસ્ટમ નાબૂદ કરવામાં આવે તેવી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીન�� @CMOGuj નમ્ર વિનંતી છે. ફિક્સ પગારદારી સરકારી કર્મચારીઓનું શોષણ બંધ થાય તેમજ સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતનનો અમલ કરવામાં આવે તો કલ્યાણકારી રાજ્યના કર્મયોગીઓનું ખરા અર્થમાં કલ્યાણ થાય
#Remove_Fix_Pay_in_Gujarat
गुजरात राज्य की गणना पूरे भारत में एक संपूर्ण विकसित राज्य के तौर पर की जाती है मगर यहा के कर्मचारी को ५ साल तक फिक्स सैलेरी में रखकर सरकार बहोत बड़ा अन्याय कर रही है
#Remove_Fix_Pay_in_Gujarat@PMOIndia@CMOGuj
ગૂજરાત ના વિશાળ ફીક્સ પે કર્મચારીઓ ની માંગ
સંતોષાય તો એ જ એમનું દિવાળી બોનસ છે 🙏🏻
ફીક્સ પે નાબૂદ ની માંગ સત્વરે અમલ આવે એવી આશા ???
#Remove_Fix_Pay_in_Gujarat
Ph.D. થયેલો સૌથી ઓછું કમાય એ કેટલું વ્યાજબી છે? અધ્યાપકોની સમાન કામ સમાન વેતન ની માંગ કેમ પૂરી કરવામાં નથી આવતી? આ તો ખરેખર મોટો અન્યાય છે.
#Remove_Fix_Pay_in_Gujarat@CMOGuj
સરકારી પદો પર ફિક્સ પગાર પર પાંચ વર્ષ સુધી થતી નિમણૂકો સદંતર બંધ થવી જોઈએ🙏🏻🙏🏻
આ શોષણ નથી તો શું છે? સરકારી પરીક્ષા આપ્યા પછી ફાઈનલ પસંદગી થાય એટલે કાયમી કર્મચારી તરીકે જ નિમણૂક થાય તે જરુરી🙏🏻🙏🏻
#Remove_Fix_Pay_in_Gujarat