₹800 महीना से ₹800 रोज़ की कमाई तक — सफ़र छोटा नहीं, बदलाव बड़ा है।
शुरुआत हुई थी सिर्फ़ ₹800 प्रति माह की कमाई से। लेकिन BLS E-Services से जुड़ने के बाद मेहनत को सही अवसर मिला और इस सफ़र ने एक नई दिशा ले ली।
BLS के साथ जुड़कर न सिर्फ़ उनकी कमाई में बदलाव आया, बल्कि अपने क्षेत्र में लोगों तक बैंकिंग और डिजिटल सेवाएँ पहुँचाने के साथ उनके आत्मविश्वास और आत्मनिर्भरता को भी नई पहचान मिली।
आज वही CSP ₹800 प्रतिदिन तक कमा रहे हैं और अपने सपनों को एक कदम और आगे ले जा रहे हैं।
यह सिर्फ़ कमाई बढ़ने की कहानी नहीं है,
यह BLS के साथ जुड़कर बदली ज़िंदगी, बढ़े आत्मविश्वास और आत्मनिर्भरता की कहानी है।
सुनिए हमारे CSP की ज़ुबानी, उनके सफ़र की कहानी — https://t.co/YDqoAvMfSO
“₹800 प्रति माह से ₹800 प्रति दिन तक।”
@TheOfficialSBI@_DigitalIndia@DFS_India
#BLSEServices #CSPJourney #SuccessStory #FinancialInclusion #DigitalIndia #CSP #Empowerment
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવાનો અને ટી.એચ.આર. તથા મિલેટ્સનો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવવા પ્રોત્સાહન આપવાનો હતો…
@CMOGuj@InfoGujarat@CollectorSRN
બિન જામીન પાત્ર ગુન્હાની અનેક કલમ લગાવીને હવે બુટલેગરે ફરિયાદ (FIR) કરી..
હજુ પણ ગુજરાતના કહેવાતા મોટા મીડિયા હાઉસ ચૂપ છે. અનેક બાળકો અને બહેનોના જીવન સુધારવા બદલ આમને જેલમાં ભરી દેશે..એમનો પરિવાર ભાંગી પડશે અને કદાચ એ આ મીડિયા ક્ષેત્ર છોડી પણ દે.. આપણે શું કા?
'શિવાજી ધ બોસ' ફિલ્મની શરૂઆતમાં જ શિવાજીને જેલમાં પુરવામાં આવે છે, જ્યારે જેલનો બીજો કેદી એને પૂછે છે કે ભાઈ તે શું કર્યું? ચોરી કરી? મર્ડર કર્યું? રેપ કર્યો?
જવાબ આવે છે કે, "દેશનું ભલું કર્યું!"
દેશનું ભલું કરો તો જેલ તો થાય જ ને.. ભલે દારૂ વેંચાય અને ભલે હપ્તાઓ પડતા રહે..
આપણે શું કાં?
@Ahmedabad_media
#IstandwithAhmedabadMedia
ભાજપના લોકો એવું સમજે છે કે ચૈતર વસાવાને જેલમાં પૂરીને બદલાવની ક્રાંતિને રોકી શકશે.
હું કહેવા માંગુ છું કે આ ક્રાંતિ ક્યારેય રોકાશે નહીં હવે તો સમગ્ર ગુજરાતમાં ચૈતરભાઈના સમર્થનમાં સંમેલનો થશે.
@RajubhaiKarpad1#I_Support_Chaitar_Vasava
રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પગારમાં રાખ્યા હોય તો ખબર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે!
હે શોષણખોરો હવે તો સુધરો! @CMOGuj
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat
સુરેન્દ્રનગર જિલ્લામા વઢવાણ બાળા ગામે આંગણવાડીના ઉદ્ઘાટન બાદ પોષણ માસ અન્વયે માન.કલેક્ટર શ્રીની ઉ૫સ્થીતીમાં અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી.
@CMOGuj@InfoGujarat@CollectorSRN
@WCDGujarat
Proposed Immediate Rule Changes for UWW:
1.) 1kg second Day Weight Allowance.
2.) Weigh-ins pushed from 8:30am to 10:30am.
3.) Forfeit will occur in future finals if opposing finalist misses weight.
4.) After a semifinal victory, both finalists’ medals are secured even if weight is missed on Day 2. Gold can only be won by a wrestler who makes weight on the second day.
5.) Give Vinesh the Silver medal.
CCE અને બીજી અન્ય ભરતી પરીક્ષા બાબતે ઉમેદવારો મંડળને, ભરતી બોર્ડના અધ્યક્ષને, મળવા જાય ત્યારે કંઈક આવી આજીજી કરવી પડે છે.👇 છતાંય ભરતી ઝડપથી થતી નથી. વર્ષોના વર્ષો વિતી જાય છે.
#Declare_CCE_Result
કાલે લેવાયેલ સબ ઓડિટરની Exam માં અસંખ્ય Translation Errors જોવા મળી છે. English પ્રશ્નો માંથી ગુજરાતીમાં સરખું ભાષાંતર થઈ શકતું નથી. જેના કારણે આજે Exam આપનારા ઉમેદવારો ખૂબ જ પરેશાન થયા છે. (1/2)
#Declare_CCE_Result
📌 વર્ષ 2022 મા જાહેર થયેલ ભરતી મા હજુ પણ ઉમેદવારો #નિમણુંક થી વંચિત.
📌3-4 સંવર્ગ તો એવા છે જેના #ફાઇનલ_સિલેક્શન લિસ્ટ બહાર પડે 50 દિવસ થી પણ વધુ સમય થઇ ગયો છે, હજી સુધી ઉમેદવારો તે સમજી નથી શકયા કે ફાઇનલ સિલેક્શન પછી આટલો વિલંબ શા માટે ????
📌#જુનિયર_કલાર્ક સંવર્ગમા જગ્યાઓ ખાલી હોવા છતાં પણ 70 દિવસથી પણ વધારે સમય થયો હોવા છતાં હજી સુધી વેઇટિંગ પક્રિયા શરુ કરવામાં આવી નથી.
📌જા.ક્ર. 144/2020-21 ની જાહેરાત ને આજે 3 વર્ષ થયા છતાં હજી સુધી ભરતી પક્રિયા શરુ જ કરવામાં આવી નથી.
📌#મહાનગરપાલિકા એ પોતાના જુલાઈ કેલેન્ડર મા વિવિધ સંવર્ગને નિમણુંક આપવાની જાહેરાત કરી છતાં આજે 29 જુલાઈ સુધી ઉમેદવારો નિમણુંકથી વંચિત છે.
#VMC_Order_Pending
#VMC_Junior_Clerk_Waiting_Pending
#VMC_various_technical_Post
@PMOIndia@CommissionerVmc@VMCVadodara
@dymc_vmc
@CMOGuj@Bhupendrapbjp@timesofindia@aajtak@Divya_Bhaskar@CMOGuj@GujaratTak@gujratsamachar@sandeshnews@Jamawat3@nirbhaynews1@abpasmitatv@VtvGujarati