क्या फिक्स पे कर्मचारी को पांच साल की बंदिशों में बांधकर , उसके सारे हक छीनकर 2047 का विकसित भारत और
गुजरात का विकास करने का उद्देश्य हे?
लाचार फिक्स पे कर्मचारी के हक से गुजरात श्रेष्ठ बनने वाला हे जो sc में खास सरकारी वकील नियुक्त किए गए?@PMOIndia@CMOGuj@SupremeCourtIND
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક ઇનામ યોજના
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિધાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે
#GujaratGovernment#Class10#Class12
સાહેબ આપે સવાલ પૂછ્યો એ ગમ્યું...
પરંતુ
જોવા જઈએ તો શિક્ષણ સહાયક ભરતીમાં રાઉન્ડને લીધે વધુમાં વધુ ઉમેદવાર અને વિભાગનું હિત રહેલું છે. તેમજ શાળામાં ભણતા બાળકોને પૂરતા શિક્ષકો મળી રહશે...
20% પ્રતિક્ષા યાદીના નિયમ મુજબ જોવા જઈએ તો વેઈટિંગથી નુકશાન થશે... ઉદાહરણ તરીકે સમજીએ તો ધારો કે....
કોઈ X વિષય GOV 100 જગ્યાઓ અને GIA 80 જગ્યાઓ છે... વેઈટિંગના નિયમ મુજબ 120 સુધીનો GOV વેઈટિંગમાં લાભાર્થી કહેવાય તો એમને ઓલરેડી GIA માં જોબ મળી જ ગઈ હશે...
એટલા માટે બીજો રાઉન્ડ પડે એમાં જ ઉમેદવારોનું હિત રહેલું છે... સત્વરે જલ્દીથી બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે એવી ઉમેદવારોની માંગ છે.
📌તાજેતરમાં નિમણૂકો અપાયા બાદ કેટલાક ઉમેદવારોને હાજર કરતા ન હોવાની ફરિયાદ મળી..
📍શિક્ષણ સહાયકોને હાજર ન કરનારી શાળા-મંડળ સામે શિક્ષાત્મક કાર્યવાહીના આદેશ...
🛑જિલ્લા શિક્ષણાધિકારીએ આવા મંડળો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી ભરતી સમિતિને જાણ કરવાની રહશે.
📌પૈસા માગશે તો મંડળને બક્ષવામાં નહીં આવે: રા.ક. શિક્ષણ મંત્રી
સોર્સ: નવગુજરાત સમય ન્યૂઝ પેપર ✍️
@hdraval93
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।।
તમામ #વીરાંગના બહેનોને હાર્દિક અભિનંદન!!🫡
તમારી મહેનત, લગન અને આત્મવિશ્વાસે આજે સફળતાનું મંચ સર કર્યું છે. એક મહિલા તરીકે આપનું આ ઉપલબ્ધિ હમણા ન માત્ર એક વ્યકિતગત સફળતા છે, પરંતુ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ છે.🎂🎈🎉💐
આપના ઉમદા ભાવિ માટે many many congratulations આવનારા દિવસોમાં તમે વધુ સફળતા હાંસલ કરો અને સમાજ માટે નવી ઉંચાઈઓ સર કરો એવી શુભકામનાઓ.💐💐
આપ જેવી તમામ વીરાંગનાઓ સો સો સલામ...
@tejasmajithiya5 મને પણ મારા ગામ જ ગ્રાન્ટેડ માં મળતું હતું to પણ ઘર થી દૂર રાપર (કચ્છ ) માં સરકારી માં લીધું... એન્ડ general ની સીટ માં જ લઇ ને કેટેગરી ની એક સીટ બચાવી
🛑 માધ્યમિક શિક્ષણ સહાયક અપડેટ🛑
🔥 મળતી માહિતી મુજબ માધ્યમિક Dv માં સમાવિષ્ટ સરકારી અને ગ્રાન્ટેડ શાળા પસંદગીમાં 600 થી 1200 જેવા સમાવિષ્ટ ઉમેદવારે શાળા પસંદગી જ નહીં નહીં દર્શાવેલના ન્યૂઝ છે.... એવું બની શકે કે આ ઉમેદવારનું અન્ય કોઈ જગ્યાએ સિલેકશન થઈ ગયું હોય અથવા તો અન્ય વિદ્યા સહાયકમાં થવાનું હોય....
✈️ આજરોજ અથવા મોડામાં મોડું આવતી કાલ સાંજ સુધીમાં પ્રોવીઝનલ શાળા ફાળવણી, સમંતિ પત્રક તેમજ ફાયનલ શાળા ફાળવણી બાબતે તારીખો સાથે સૂચનાઓ આવી શકે તેવી સંભાવના વર્તાઈ રહી છે.
☝️ માધ્યમિક GOV/GIA પ્રોવિઝનલ શાળા ફાળવણીના દિનથી લઈને દોઢ સપ્તાહમાં માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ હાજર સુધીની પ્રોસેસ પુરી કરવા માટે તૈયારીઓ ચાલુ છે... બંને વચ્ચે હાજર થવા માટે 2/3 દિવસનો ટાઈમ પીરીયડ મળી શકે છે.
🏫 TET/TAT ભરતી અપડેટ/માહિતી માટે👇
💢 વ્હોટસએપ GEYC ચેનલ https://t.co/pnJOQL7cJb
💢 ટેલીગ્રામ GEYC ચેનલ
https://t.co/RtoERoe872