આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમમાં તારીખ 18-11-1021 ના દિવસ દરમ્યાન મોરબી જીલ્લામાં 4 તાલુકા ના 34 ગામડામાં રથ ફેરવવામાં આવ્યો.
માન. ચેરમેન શ્રી ગુજરાત રાજય બિન અનામત આયોગ તેમજ મહાનુભાવો ના હસ્તે 249 લોકાર્પણ, 372 ખાતમુહુર્ત અને 1 ભૂમિપૂજન કરવામાં આવ્યુ.
#AtmanirbharGramYatra
મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલી રહેલા ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર ની જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી,મદદનીશ ખેતી નિયામકશ્રી એ તેમની ટિમ સાથે મુલાકાત કરી નિરીક્ષણ કર્યું @DaoMorbi@ddomorbi1@ADAMORBI1@atuljchavda1 @MorbiShree @GujAgriDept
આજ રોજ મોરબી ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબશ્રી ની ઉપસ્થિત માં ટેકા ના ભાવે મગફળી ખરીદી ની પૂર્વ તાલીમ યોજવામાં આવી આ તકે મ.ખે.નિ શ્રી,ખેતી અધિકારી શ્રી ,નાયબ જિલ્લા ગોડાઉન મેનેજરશ્રી અને ખરીદી ટીમે હાજરી આપી @ddomorbi1@CollectorMorbi@DaoMorbi@RaghavjiPatel
આજ રોજ મોરબી તાલુકા ના જેતપર ગામે મ.ખે.નિ.શ્રી ,વિસ્તરણ અધિકારી ખેતી તેમજ ગ્રામસેવક ની હાજરી માં મીની ઓઇલ મીલ ઘટકની સ્થળ ચકાસણી કરી અને ખેડૂત યોગ્ય માર્ગદર્શન આપ્યું @ADAMORBI1 @ExtOfficer @DaoMorbi@ddomorbi1 @brijeshmeja1 @RaghavjiPatel@Guj_Gramsevak