ઘરે ધન તેરસની લક્ષ્મીપૂજા…
માં ‘મહાલક્ષ્મી’ અને ધન અધિપતિ ‘કુબેર’ આપના જીવનમાં આરોગ્ય, ધન,જ્ઞાન,વૈભવ અને સમૃધ્ધિ લાવે,સંકટો નો નાશ થાય અને શાંતિનો વાસ થાય.
ધનતેરસની હાર્દિક શુભકામનાઓ
#sadhanasavaliya
ટેકાના ભાવે મગફળી ખરીદી માટે @CollectorMorbi ની અધ્યક્ષતામાં જીલ્લા અમલીકરણ સમિતિ ની બૈઠક કરી વિવિધ કામગીરી નું આયોજન કરવામાં આવ્યુ.
@GujAgriDept@ddomorbi1