@Hasmukhpatelips આ શબ્દો સાહેબના જ હતા કે બીજા કોઈના ?????
૧૦૦ કિ. મી. આપ્યું હોત તો પણ કઈ લાગતું કે ચાલો આટલું તો ચાલી જશે પણ ૨૧૦-૨૨૦ કિ.મી. દૂર સેન્ટર આપવાનું ??????
વિદ્યાર્થીઓએ સંમતિપત્ર આપ્યા ત્યારે તો સારું નિવેદન હતું તો અચાનક આ ભૂકંપ કેમનો આવ્યો ????? સાવ આવું થોડી ચાલે
@Hasmukhpatelips આપની પાસે બહુ ઉમ્મીદ હતી કે નજીક માં સેન્ટર આવશે મારા ગામ થી ૩૦૦કિમી દૂર હવે એ જ નક્કી નથી થતું કે જવું કે નહિ તૈયારી ભરપૂર છે છતાં એટલે બધે દૂર પોચવું પરવડે એમ નથી શું કરું કઈ સમજ નથી પડતો લીમડા તા વાઘોડિયા જી વડોદરા
#દુઃખદ#નિરાશા
@Hasmukhpatelips સાહેબ મને સોસીયલ મીડિયા અને ટીવી મીડિયા માધ્યમ દ્વારા જાણવા મળ્યું હતું કે પંચાયત તલાટી ના કેન્દ્ર ૬૦-૭૦ કિલોમીટર ની અંદર ફાળવામાં આવશે પણ પરીક્ષા કેન્દ્ર 220-250 કિલોમીટર દૂર સુધી છે.આ બાબત યોગ્ય માહિતી આપસો.
आप साथियों द्वारा पुरानी पेंशन बहाली का मुद्दा शानदार तरीके से उठाया गया है,@TheOfficialSBI को क्यों पैसे देकर अध्ययन करवाना और लेख लिखवाना पङा?सबसे ज्यादा फंडस इसी बैंक को जाता है,जो अब तक एक लाख करोड़ रुपये से भी ज्यादा है @vijaykbandhu@NeeluNegi5@pawanmalikgiti@RahulGandhi
SBI द्वारा पुरानी पेंशन के विरोध में मांग करना निंदनीय है हम सभी को अपना सैलरी खाता SBI से हटा लेना चाहिए।
#bycottsbisalaryaccount
Vijay Kumar Bandhu 🙏🙏🙏