૨ કલાકના પ્રોગ્રામ માટે ૨૨ કલાક બસની મુસાફરી કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો તથા રૂટના તમામ લોકોને હેમખેમ કોઈપણ જાતના પ્રશ્ન થવા દીધા વિના તેમના ઘરે પોહચાડ્યા જે બદલ તમામ રૂટ સુપરવાઈઝરશ્રીને ખૂબ ખૂબ અભિનંદન.💐
આવું કામ એક તલાટી મંત્રી જ કરી શકે....
#ગર્વ_છે_હુ_તલાટીકમમંત્રી_છુ🙏🙏🙏
ગુજરાત પંચાયત મહાસંમેલન @GMDC ગ્રાઉન્ડ અમદાવાદ... @vmittra
@brijeshmeja1 @CMOGuj લાખો લોકોની મેદની વચ્ચેથી પોતાની રૂટની બસ ના અલગ અલગ ગામના ૫૦ માણસોને ભેગા કરી બહાર નીકળવું ભુલ ભુલામણી કરતા વિશેષ હતું તેમજ ફૉન નેટવર્ક જામ થઈ ગયા હતા. ૧/૨
તંત્રીશ્રી ગુજરાત સમાચાર @gujratsamachar
18500 પંચાયત ખાતે 40 % ઘટ સાથે 8500 તલાટી-મંત્રીઓ 1 થી 5 જેટલી પંચાયતનો વહીવટ કરે છે. રેવન્યુ તલાટી ગામે દેખાતા નથી. આવા સમયે ગુલ્લીબાજ તલાટી-મંત્રીઓનો આર્ટીકલ છાપવુ કેટલા અંશે વ્યાજબી છે?
@brijeshmeja1
@CMOGuj@KanuDesai180@GSTV_NEWS