@AmdavadAMC@PMOIndia@CMOGuj@kiritjparmarbjp@HiteshBarotBJP નરોડા નિકોલ રોડ ૩૦૦/૪૦૦ મીટર ના દબાણ ન લીધે અટકી ગયો છે જલ્દી કાર્યવાહી કરી ને નવો રોડ બનાવો ના દબાણ હટાવવી શકાય તો રોડ તો બનાવી દયો ચોમાસુ આવી જસે તો બઉ તકલીફ પડે બધા ને.
TP ૧૨૩B/C
બધી નોટીસ આપી દીધી છે બસ દબાણ અટકાઈ દીધું છે કોઈ પણ હાઇકોર્ટ થી સ્ટે લાવ્યું નથી.
વીડિયોમાં આપ જોઈ શકો છો,પીઝાસ્ટોર્સ પાસે મોટી સાઈઝના ડસ્ટબીન હોવા છતાં જે વેસ્ટફૂડ નીકળે છે તે કેવી રીતે બહાર કરવામાં આવે છે અને આ દરરોજની ઘટના છે,AMC તરફથી ત્વરિત પગલાં લેવામાં આવે.
Town Plaza,NR.Raspan Arcade,RaspanCrossRd,Nikol,A'bad.382350 @AMCAhmedabad@VadherRavi1412
@nidhirpatel6 રાજહંસ સિનેમા, મીરાજ સિનેમા
ખાસ કરી ને આ બે ઘણા કારણો આપીને આ નિર્ણય નો ઉલ્લંઘન કરે છે, અને જવાબો એવા આપશે કે...વાત જ ના પૂછો!!!
સારું એ છે કે આવા સિનેમાઓની બહાર જ આ નિર્ણય ને લગતા પોસ્ટરો અને કોન્ટેક્ટ નં. લગાવો.
ભાઇ જે કોન્સ્ટેબલ ને ના પોસાય તેવો એ રાજીનામું આપી દેવું જોઈએ અત્યાર ના સમય માં દરેક ને તકલીફ છે પણ કરવાનુસુ તેવોને 20000 માં ના પોસાતું હોય તો 7000 માં લોકલ વ્યક્તિ કેમનું ગુજરાન ચલાવતો હસે ....અને બીજી વાત તેમને તો ટેબલ નીચેના પણ મળે છે .... જય માતાજી