मैं चिंता क्यों करूं, उसे चिंता हमारी है
हमारा रक्षक स्वयं सुदर्शन चक्रधारी है⚔️🚩
भगवान कृष्ण के प्राकट्य दिवस "श्रीकृष्ण जन्माष्टमी" के पावन पर्व की आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं।
यह जन्माष्टमी आप सबके जीवन में खुशियां लाए यही हमारी कामना है.!
#श्रीकृष्ण_जन्माष्टमी
એક એવો મનુષ્ય જેની ઝિંદગીની દરેક પળમાંથી કંઇક ને કંઇક શીખી શકાય.
વેદ વ્યાસના લખાણથી અસ્તિત્વમા આવેલો આ પુરુષ શું ના કરી શકે તે જ વિચારવાનુ રહ્યું,
પોલિટીક્સ કહો કે પ્રેમ,
પિતૃત્વ કે યુદ્ધ,
ફેશનસેન્સ કહો કે મિત્રતા,
બધાનુ ઉત્તમ ઉદાહરણ એટલે કૃષ્ણ..!
#કૃષ્ણ_પ્રેમ#જન્માષ્ટમી