@Bhupendrapbjp આપણા ગુજરાતમાં બાળકો પ���સે શિક્ષક નથી અને પાસ થયેલા ટેટ વન ઉમેદવારો પાસે ચાર મહિનાથી ફોર્મ ભરાયેલા છે છતાં પીએમએલ નથી. તો એમના વિશે વિચારવું. 11000 પાસ થયેલ ઉમેદવારોનું ધેર્યા પણ હવે પૂર્ણ થઈ રહ્યું છે.
ટેટ 1 PML જાહેર કરવામાં આવે નહી તો ટૂંક જ સમયમાં વાલીઓ સાથે ગાંધીનગર માં ઉગ્ર આંદોલન કરવાં માં આવશે.. દ્વારકા જિલ્લામાં એટ���ું નહી છેવાડા બધાં જિલ્લા માં શિક્ષકો નથી સત્વરે ભરતી પૂર્ણ કરવામાં આવે એવી અમારી માંગ છે @Rivaba4BJP @Bhupendrapbjp
હાલ માં 11000 વિદ્યાસહાયક ભરતી તાત્કાલિક કરવામાં આવે અને જલ્દી માં જલ્દી pml આપવામાં આવે અને ભરતી કરવામાં આવે તો હાલ બાળકો ના બગડી રહેલા શિક્ષણ માં સુધારો થાય અને સ્કૂલ માં પૂરતા શિક્ષકો મળી રહે