૧૧ વિધાસહાયક ભરતી બાબતે હાઈકોર્ટ દ્વારા કોઈપણ પ્રકારનો સ્ટે આપવામાં આવ્યો જ નથી,
તો શુ કામ શિક્ષણ વિભાગ 4 મહિનાથી ભરતી અટકાવીને બેઠો છે ?
કોર્ટ કેસના બહાના બનાવવાનું બંધ કરો. PML જાહેર કરી ભરતી સત્વરે પૂર્ણ કરો
@drpradyumanvaja@Rivaba4BJP#કાયમી_વિદ્યાસહાયકોની_ભરતી_પૂર્ણ_કરો
ટેટ-1 ભરતીના ઉમેદવારો 4 મહિનાથી રાહ જોઈ રહ્યા છે. કોર્ટે કોઈ સ્ટે આપ્યો નથી, છતાં ભરતી કેમ અટકાવી રાખી છે? સરકાર આંદોલનની રાહ જોઈ રહી છે કે શું? તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરો અને PML જાહેર કરો. #TET1#Gujarat#Recruitment