@aajtak@gopimaniar ગુજરાતમાં એકમાત્ર વન વિભાગમાં 24 કલાકની નોકરી હોવા છતાં અન્ય તમામ વિભાગો કરતા ઓછો પગાર ચૂકવવામાં આવે છે તેમજ તમામ જાહેર રજાઓમાં ફરજ બજાવી પડે છે છતાં રજા પગાર ચૂકવવામાં આવતો નથી જે બાબતે ન્યાય મળવો જોઈએ..
જો મારી આ વાત ખોટી લાગી હોય અન્ય વિભાગમાં પણ રજા પગાર આપવાનું બંધ કરો.
ગુજરાત રાજ્ય વન કર્મચારીઓની પડતર માંગણીઓને ધ્યાને લઈ વહેલી તકે ત્વરિત નિરાકારણ કરવામાં આવે એવી સરકારશ્રી તેમજ તેમજ વન વિભાગના મંત્રાલયને નમ્ર અરજ...
@CMOGuj@KiritsinhJRana
કંઇક મેળવવા માટે...કંઇક ગુમાવવુ પણ પડે છે.... જ્યાં સુધી વન રક્ષક/વનપાલ ને ગ્રેડ પે/રજા પગાર/1:3 રેશિયો નહીં ત્યાં સુધી .... કોઈ બાંધ છોડ નહીં.... પછી જે પરિણામ આવે તે ગુજરાત નો તમામ વન કર્મચારી ભોગવવા ત્યાર છે.... પણ આ વખતે લોલી પોપ તો નહીજ... જય જંગલ ખાતુ
શું સિંહ સાથે આવો સબંધ કોઈ બીજા આવીને તાત્કાલિક પણે બનાવી શકે?
શું જે લોકો સિંહને પૂનમ અવલોકનમાં ટ્રેક પણ ના કરી શક્યા એ લોકોને આ સિંહ અને ગીરની જવાબદારી આપી?
આવું તો ઇજ લોકો કરી શકે જેણે પોતાની જાતને કુદરતને સોંપી દીધી હોય.
@MaheshSondarva9@Divya_Bhaskar@tv9gujarati#Gradepay
આપ સૌની માંગણી યોગ્ય છે.. સરકારને અમારી નમ્ર અરજ છે... આ વનકર્મચારીઓ નો હક છે , મેં ખૂબ નજીકથી વન કર્મચારીઓને કામ કરતા જોયા છે ,રાત દિવસ પોતાના પરિવારનો વિચાર કર્યા વિના જંગલને સાચવે છે સંવેદનશીલ સરકાર પોતાની સંવેદના બતાવે.. please..Jay Hind