अब छात्र अपनी उत्तर पुस्तिका देखकर खुद का मूल्यांकन कर सकते हैं। यह प्रणाली न केवल स्पष्ट है बल्कि छात्रों के आत्मविश्वास को भी बढ़ाती है।#cbseboardexam#cbse#cbseresults
@bhunesh1989 સાહેબ, આ દેશ તો ૨ જણા જ ચલાવી રહ્યા છે બાકી આપડે બધા તો ગુલામ છીએ..કરોડપતિઓના હજારો કરોડો માફ કરશે સરકાર પણ સામાન્ય વર્ગ ને નોકરી આપવાની વાત હોય કે સહાયની ત્યારે સરકાર નાણાં નથી એમ કહીને છૂટી પડે છે.
#ભોપાભાઈનું_ભોપાળું#GUJ_WANT_GOV_TEACHERS#જ્ઞાનસહાયક_રદ_કરો
સાહેબ, આ દેશ તો ૨ જણા જ ચલાવી રહ્યા છે બાકી આપડે બધા તો ગુલામ છીએ..કરોડપતિઓના હજારો કરોડો માફ કરશે સરકાર પણ સામાન્ય વર્ગ ને નોકરી આપવાની વાત હોય કે સહાયની ત્યારે સરકાર નાણાં નથી એમ કહીને છૂટી પડે છે.
#ભોપાભાઈનું_ભોપાળું#GUJ_WANT_GOV_TEACHERS#જ્ઞાનસહાયક_રદ_કરો
ડોર્પ આઉટ રેશિયાની વાતો આ જુમલા પાર્ટી કરે છે કે,37% ટકાથી ઘટાડીને 5% કરી નાખ્યો છે. આમને કોણ સમજાવે કે એ વાત હકીકત હોત તો આ બાળકીને આટલી ઉંમરમાં શિક્ષણ લેવાના બદલે આર્થિક ઉપાર્જન એકઠું કરવા માટે પાણીની બોટલો વહેંચવાની ફરજના પડી હોત
#Reality_Of_Gujarat_Model#ભોપાભાઈનું_ભોપાળું