ગુજરાતને મળશે વિકાસની સોગાત ! ✌🏼
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodiજી ના વરદ્હસ્તે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ. 4,505 કરોડ સહિત અન્ય વિભાગના કુલ રૂ. 5,206 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું થશે લોકાર્પણ અન�� ખાતમુહૂર્ત.
૧૯૬૦૦ કમ્પ્યુટરલેબ બનશે તો કમ્પ્યુટર વિષય અને કમ્પ્યુટર શિક્ષક ફરજિયાત કેમ નહિ? શું બાળકોને કમ્પ્યુટર સરકાર જાતે આવીને ભણાવશે? ૪૫૦૫ કરોડ ની ભેટ તો આ એજ રૂપિયા છે જે પ્રજા ખૂનપસીનાથી કમાઈ ને સરકારને ટેક્સ આપે છે એમાં કોઈ નવાઈ નથી.વિદ્યાર્થીના પ્રશ્નો હલ નથી થતા ને શું ભેટ આપવાના.
બિહાર મા 8000 ભરતી થયી કોમ્પુટર નિ ગુજરાત માં છેલ્લા 12 વર્ષ મા 104 સાહેબ ને વિનતી કે અમારે 8000 નહી ખાલી 600 આપો તો પણ ગણું છે મહેરબાની કરિ ડિજીટલ ઈન્ડિયા નિ વાત થાય છે તો અમારા કોમ્પુટર વિષય મા પણ ભરતી કરો @kuberdindor@arjunmodhwadia@CMOGuj
👉બિહાર રાજ્ય દ્વારા ૮૦૦૦+ કમ્પ્યુટર કાયમી શિક્ષકની ભરતી થવા જઈ રહી છે જ્યારે ડિજિટલ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, સ્માર્ટ સ્કૂલ, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા ની વાતો કરનાર ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી સાહેબના રાજ્યમાં છેલ્લા ૧૨ વર્ષમાં ફકત ૧૦૪ કમ્પ્યુટર શિક્ષક લીધા છે
👉રાજ્યના અનેક વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સારાં શિક્ષકો મળી રહે અને સારા શિક્ષક મળી રહે માટે શિક્ષકોનું ભવિષ્ય સારુ બની રહે માટે
👉સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય ના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયા સાહેબ દ્વારા મુખ્યમંત્રીશ્રી,ગુજરાત રાજ્ય સમક્ષ માંગ મુકવામાં આવી.
@CMOGuj
@kuberdindor
સાહેબ, પોલીસને કેમ આગળ કરો છો બધી વાતમાં તમારામાં હિંમત હોય તો ટેટ/ટાટ પાસ ઉમેદવાર સાથે ખાલી એક ડીબેટ કરો, બોલો છો તૈયાર?? તમારો #જ્ઞાન_સહાયક પ્રોજેક્ટ એટલોજ સારો હોય તો આવી જાઓ ડીબેટ કરવા બાકી આપીદો અમારો હક.
#REALITY_OF_GUJARAT_MODEL
Interacting with our @isro scientists in Bengaluru. The success of Chandrayaan-3 mission is an extraordinary moment in the history of India's space programme. https://t.co/PHUY3DQuzb