વર્ષની સેવા બજાવે.પછી છુટા કરવા માં આવે.
પછી કોઈ પેન્શન મળશે નહીં.
એવો નિયમ ��નાવો.તેમની પણ ઉંમર મર્યાદા નક્કી કરો.
શૈક્ષણિક લાયકાત નક્કી કરો.
60 વર્ષ પછી નિવૃત કરો.2 ટર્મ જ ચૂંટાય વધારે નહીં.
#Agniveer
#Agnipath
@narendramodi
@AmitShah
@rajnathsingh
@PMOIndia
@anchorchirag @brijeshmeja1 @tv9gujarati સાહેબે મારો બધા B. E. CIVIL વતી એક પ્રશ્ન છે મેરાજા સાહેબ ને જરૂર થી પૂછજો... કે પંચાયત ની અધ��ક મદદનિશ ઈજનેર સિવિલ ની ભરતી મા કેમ B.E. ધારકો ને માન્યતા આપવામાં નથી આવી... ઉમેદવારો કોર્ટ ના દરવાજે ગયા છતાં સરકાર એ બાબતે કેમ વલણ સ્પષ્ટ નથી કરતી.
@devanshijoshi71
@brijeshmeja1
When we made this film last year, we actually hoped it would have a very short life.
Unfortunately, its message is more important than ever today.
Dear friends, do the right thing. Like Saavdhan and Vishram advise us in this song - Be wise, be strong.
#SaavdhanVishram
બિનસચિવાલયની પરીક્ષામાં ખૂબ જ ગેરરીતિ થઈ છે જેના વીડિયો અને ફોટાઓ વાયરલ થયા છે આવી ગેરરીતિ વાળી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક મહેનતુ ઉમેદવાર સાથે અન્યાય થયો છે. જો આસિત વોરાજી થી એક પરીક્ષા બિન વિવાદિત પુરી ન થતી હોય તો એમણે રાજીનામુ આપી દેવું જોઈએ.
#binsachivalaycancel