સરકાર દ્વારા સોંપવામાં આવતી વધારાની કામગીરી અધ્યાપકો ખુબ જ નિષ્ઠાપૂર્વક અને ચીવટપૂર્વક બજાવે છે. તેમ છતાં અધ્યાપકો ના પ્રશ્નો નો ઉકેલ લ���વવામાં સરકાર ની ઉદાસીનતા કેમ? શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno #OPS @CMOGuj @KanuDesai180 @jitu_vaghani @kuberdindor