@AMC_Complaints@GandhinagarMC
Location: Near Parmeshwar 5, Chandkheda.
ઘણી બધી જગ્યાએ કપચી પાથરી દેવામાં આવી છે અને રોડ બનાવેલ નથી.
જેના કારણે vehicles ના ટાયર ફાટી જાય છે અને કોઈ જો પડે તો તો સેફ્ટી ના બહુજ ઇસ્યુ છે.
જલ્દી થી યોગ્ય કરવા વિનંતી 🙏🏻
What the hell @HeroMotoCorp, why don't you train your workshop staff properly to deal with the Xpulse twins? I have visited the workshop twice to get this issue in my 2019 200T resolved but no permanent solution!
પ્રાકૃતિક ખેતીનો નિર્ધાર ખેડૂતો માટે બન્યો સમૃદ્ધિનો આધાર..
આણંદ જિલ્લાના રમેશભાઈ પટેલે રાસાયણિક ખાતર અને દવાના બદલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને જીવામૃતનો ઉપયોગ કરી શક્કરિયાનું મબલખ ઉત્પાદન મેળવ્યું..
#farmers