દિવાળી છે તો પગાર એડવાન્સ નાખી દો. પગાર પણ થઈ ગયો ને દિવાળી પણ થઈ જશે સાહેબ 🫡 @Bhupendrapbjp પણ પછી આવતો પગાર 50 દિવસ પછી મળશે આ તહેવારમાં ખરીદી કરીએ કે બચાવી રાખીએ. ફિક્સ પે માં આટલી મોંઘવારીમાં કેમનું પરવડે. ખાલી વિચાર કરો @sanghaviharsh#remove5yearFixpay
ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારન�� સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv
બસ હું એજ રાહ જોવ છું કે નવું મંત્ર�� મંડળ બન્યું પછી #ફિક્સ_પગરના કર્મચારી અને એમના પરિવારના વિશાળ હિતમા રાજ્ય સરકારનાં નવા નિમાયેલા પદાધિકારીઓ તાત્કાલિક નિર્ણય કરે.
જે આજ સુધી નથી થયું એ કામ હવે થશે એવી અપેક્ષા.
@Bhupendrapbjp @sanghaviharsh
@NewsCapitalGJ @BJP4Gujarat
ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv