'મોદી સાહેબ કહે છે કે પેટ્રોલ-ડીઝલ બચાવો, આ રીતે બચાવવાનું?…ટ્રાફિકમાં ફસાતા નીતિન પટેલ પારો આસમાને…પોલીસને ઝાટકતા કહ્યું 'તમારા DSPને કહું છું, કોઈ જવાબદારી જ નથી'
આ છે વરવી વાસ્તવિકતા!
1. એક નંગના 231 રૂપિયા થાય તેવી 150 નંગ કાજુ કતરી
2. ચાના એક કપના 21 રૂપિયા લેખે પૂરી 21,000 ચાની પ્યાલીઓ
3. 4 હજાર બોટલ લીંબુ શરબત, ખજૂર રોલ, ગરમાગરમ ખમણ, સમોસા, વેફર્સ અને જલેબી
કોઈ ફાઈવ-સ્ટાર હોટલ કે લગ્ન પ્રસંગનું મેનૂ નથી સાહેબ, રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનના નામે ૬ દિવસમાં 27.20 લાખનો નાસ્તો ઝાપટી ગયા છે સાહેબો..
હવે ખુદ સ્ટેન્ડિંગ કમિટીએ બિલ રોક્યું છે.
vehicle (GJ05 TS 2147) has been lying at your Surat service center for over 1 month, and it is still not repaired. Despite repeated follow-ups, there is no resolution. I am also being asked to pay money before the vehicle is taken up for service.#OlaElectric@OlaElectric@bhash
Hello, Ola User
They are selling only products but worse in service so I recommend don’t buy Ola Electric Any item @OlaElectric@OlaElectrick.
I have post video just see it is a condition of #Ahmedabad city and they have more than 1500 scooter since 2 years.
નથી આ વ્યક્તિ ઉમરગામ થી અંબાજી વિસ્તારનો,
કે નથી સૌરાષ્ટ્રના ગીર, બરડો અને આલેચ વિસ્તારનો....
છતાંપણ કાગળ ઉપર છે "#આદિવાસી"
કમાલ તો એ છે કે
એક જ પિતાના બે જુડવા ભાઈઓ,
જુદી-જુદી અનામત કેટેગરીનો લાભ મેળવીને સરકારી સહાય મેળવી રહ્યા છે..
સરકારી ભરતીમાં જાદુગરી:
"એક જ પિતાના બે પુત્રો, એક OBC અને બીજો ST ! 🤯🔥"
"જ્ઞાતિ લોહીથી નક્કી થાય છે કે લોભથી ?"🤔
વાહ રે સરકારી સિસ્ટમ વાહ! વિજ્ઞાન અને કુદરતના નિયમો પણ ટૂંકા પડે એવી અદભુત જાદુગરી આપણા ગુજરાતની ભરતીઓમાં જોવા મળી રહી છે !
જરા આ કિસ્સો જુઓ અને સિસ્ટમની આંખ આડા કાન કરવાની નીતિ પર હસવું કે રડવું તે નક્કી તમારે કરવાનું..
👇🏻👇🏻
આજે મારે તમારી મુલાકાત એક જાદુગર પરિવાર સાથે કરાવી છે..
😱જેનું જાદુ જોઈને દરેક વ્યક્તિ ચોંકી જશે.
🛑આ ગુજરાતમાં છેવાડાના વિસ્તારમાં રહેતો સાચો આદિવાસી અને ગરીબ ખેડૂત આજે કાગળો સાબિત કરવામાં મરી રહ્યો છે.
🛑સાચો આદિવાસી કે ખેડૂત પોતે એ સાબિત કરવા મથી રહ્યો છે કે તે સાચો આદિવાસી છે.. 1960 પહેલા ના પુરાવા થી લઈને પેઢીનામું ને કેટ કેટલા આધાર પુરાવા આપે તો પણ પોતાને આદિવાસી હોવા છતાં આદિવાસી સાબિત નથી કરી શકતો.
🧾📌"એક જ પિતાના બે પુત્રો, એક OBC અને બીજો ST ! 🤯🔥"
📍 લોકેશન: ગામ: વસુંધરા, તાલુકો: વાંકાનેર, જિલ્લો: મોરબી..
1️⃣ મુદ્દો ૧: એક જ પિતા, બે જુડવા દીકરા – બે અલગ કેટેગરી!
નામ: હરેશ રેવાભાઈ સરસૈયા
હોદ્દો: રેવન્યુ તલાટી (જામનગરથી બદલી થઈને હાલ મોરબી).
મોટો ભાઈ (OBC/SEBC લાભાર્થી):
ભરતી: ૨૦૧૫-૧૬ ની ભરતીમાં SEBC (OBC) કેટેગરીમાં સિલેક્ટ થયા.
🚥નાનો ભાઈ
નામ: નવઘણ રેવાભાઈ સરસૈયા
હોદ્દો: જુનિયર ક્લાર્ક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC, જાહેરાત ક્રમાંક:-૨૭/૨૦૨૩-૨૪).
(ST/આદિવાસી લાભાર્થી):
🛑સાચા આદિવાસી (ST) ભાઈ-બહેનો દિવસ-રાત એક કરીને મહેનત કરે છે, અને અહીં સગા ભાઈઓ કેટેગરી બદલીને સરકારી નોકરીઓ અંકે કરી રહ્યા છે!
🛑વિજ્ઞાન કે કાયદાના કયા નિયમ હેઠળ એક જ દિવસે, એક જ પિતાના લોહીથી જન્મેલા બે સગા જુડવા ભાઈઓમાંથી એક ભાઈ OBC અને બીજો ભાઈ ST હોઈ શકે? આ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ જે ભરતીમાં જે કેટેગરીનું મેરિટ નીચું અટકે, તે કેટેગરીનું બોગસ સર્ટિફિકેટ સેટ કરી લેવાનું સુનિયોજિત આર્થિક અને સામાજિક કૌભાંડ છે.
___
મુદ્દા નંબર 2
🛑સરકારી નોકરી તો ઠીક, પરંતુ આ ભાઈએ ખોટા ST (આદિવાસી) પ્રમાણપત્રના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડીને લોકશાહી અને બંધારણીય પ્રક્રિયા સાથે પણ ગંભીર રમત રમી છે!
📌આ જાદુગર ભાઈ 2021 માં વાંકાનેર #અર્ણીટીંબા ST ની #અનામત સીટ ઉપરથી ચૂંટણી પણ લડ્યા છે.👇🏻
📌ચૂંટણી સમયે રજૂ કરેલા દસ્તાવેજો (ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરેલું સોગંદનામું અને ચૂંટણી ખર્ચનું રજીસ્ટર) સ્પષ્ટ કરે છે કે નવઘણ રેવાભાઈ સરસૈયા ફેબ્રુઆરી ૨૦૨૧માં વાંકાનેર તાલુકા પંચાયતની ૧-અરણીટીંબા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જે બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત હતી!
📌શું આમાં રાજ્ય ચૂંટણી પંચ (State Election Commission) તપાસ નહીં કરી હોઈ ?🤔
📌લોકપ્રતિનિધિત્વ ધારા અને ચૂંટણી કાયદા અંતર્ગત પણ ગુનાને પાત્ર છે.
📌બોગસ જ્ઞાતિ પ્રમાણપત્રના આધારે અનામત બેઠક પર ચૂંટણી લડવી એ ગુજરાત પંચાયત અધિનિયમ અને ચૂંટણી કાયદાઓનો ગંભીર ભંગ છે:
🛑આ પુરાવો એ વાતને સો ટકા પાકી કરે છે કે આ કૌભાંડ પૂર્વયોજિત હતું. વર્ષ ૨૦૨૧માં ચૂંટણી લડવા માટે ST સર્ટિફિકેટનો ઉપયોગ કર્યો અને પાછળથી એ જ સર્ટિફિકેટના જોરે AMC માં જુનિયર ક્લાર્કની નોકરી પણ મેળવી લીધી.
___
🛑મુદ્દા નંબર 3
મનરેગા ના લાભો લેવા માટે રચેલું તરકટ..
મનરેગા માટે રજૂ કરેલી નકલો👇🏻
એક જ પરિવારના સભ્યો (નવઘણભાઈ, સુરેશભાઈ, પ્રવિણભાઈ, વિક્રમભાઈ, અને શૈલેષભાઈ) દ્વારા વસુંધરા ગ્રામ પંચાયતમાં વ્યક્તિગત જમીન પર મનરેગાના કામોના લાભો લેવા અરજીઓ કરવામાં આવી છે.
🧾ફોર્મ્સમાં પણ જ્ઞાતિનો વિરોધાભાસ છે:
🧾નવઘણભાઈ રેવાભાઈ: પોતાની જ્ઞાતિ ST દર્શાવીને ફોર્મ ભર્યું છે.
બાકીના ભાઈઓ (સુરેશભાઈ, પ્રવિણભાઈ વગેરે): પોતાની જ્ઞાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC/SEBC) દર્શાવીને ફોર્મ ભર્યા છે!
આ બાબતે અમારી માહિતી પ્રમાણે,
મનરેગા (MGNREGA) યોજનાનો લાભ 👇🏻
મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં "ગરીબી રેખા નીચે જીવતા" અથવા આર્થિક પછાત પરિવારોને રોજગારી અને આજીવિકા સુરક્ષા આપવા માટે
📌અકુશળ શ્રમ (Unskilled Manual Work): આ યોજના હેઠળ શારીરિક મજૂરી કરવા તૈયાર હોય તેવા ગ્રામીણ શ્રમિકોને જ જોબકાર્ડ અને રોજગારી મળે છે.
📌મનરેગા હેઠળ પોતાની ખાનગી જમીન પર સુધારા (જેમ કે કેટલ શેડ, ખેત તલાવડી, લેવલિંગ) કરાવવા માટે સરકારે ચોક્કસ માપદંડો નક્કી કર્યા છે. આ લાભ માત્ર ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓ, નાના અને સીમાંત ખેડૂતો, અથવા SC/ST કેટેગરીના પરિવારોને જ મળી શકે છે.
Tractor Park On road pipilag chokdi already overhear bridge close work in progress all traffic divert on service road, all personnel requests driver please park tractor ahead driver said that no i am in parking area action needed @kheda_police@SPKheda
હેલો @CP_SuratCity
મહેરબાની કરી ને આમા ધ્યાન આપો, નહીં તો આખુ ગુજરાત આ ભાઈ પર થી બોધપાઠ લેવા તૈયાર બેઠું છે,
ગાડી ના કાળા કાચ,
કાયદા વગર ફેન્સી નંબર પ્લેટ,
ઓન ડ્યુટી રીલ્સ બનાવવી,
GJ05-RY-0633
@rtosurat
હવે જો પોલીસ જ આવી હરકતો કરતી હોય, તો બીજા લોકો ને તો શુ કહેવું.???
@SPKheda@sanghaviharsh@Mhdpolice I called Town Police Station Mahemdabad he said that Your complained not reached us, I called Mahemdabad Police 02694244082 person said that I find & check where is your written complained . @sanghaviharsh
My debit card use some other person & wrong pin enter i received text message, please complained my Debit Card transcation who is use ? @SPKheda@Mhdpolice
I received text msg from SBI ATM Khatraj Chokdi,
@SPKheda@sanghaviharsh@Mhdpolice As per cyber crime said that your transcation declined by wrong pin entered , you have not any fraud please contact police station,
Gujarat Government Fuel VAT: કલ્યાણકારી અને વિકસિત રાજ્ય હોવાનો દાવો કરતી ગુજરાત સરકાર આજે પ્રજા માટે શોષણનું સૌથી મોટું કેન્દ્ર બની ગઈ છે. વૈશ્વિક બજારના નામે પ્રજા પર મોંઘવારીનો કોરડો ઝીંકનારા શાસકોની જાણે સંવેદનશીલતા જ મરી પરવારી છે. છેલ્લાં બે વર્ષમાં જ ગુજરાત સરકારે વેટ-સેસના નામે 42 હજાર કરોડ રૂપિયા ગુજરાતની પ્રજાના ખિસ્સામાંથી સેરવી લીધાં છે. જો વેટ ઘટાડવામાં આવે તો હજુ ગુજરાતની જનતાને સસ્તું પેટ્રોલ ડીઝલ મળી શકે છે. પણ ખોબલે ખોબલે મત મેળવનાર ભાજપ સરકાર સત્તા મેળવ્યા બાદ પ્રજાને જ ભૂલી ગઈ છે. ગુજરાતની પ્રજાને મોંઘવારીના ખપ્પરમાંથી બહાર લાવવાની સરકારની દાનત જ નથી.
#Gujarat #GujaratGovernment #PetrolPrice #Diesel #Gscard #Gujaratsamachar