દેવભૂમિ દ્વારકાના કલેક્ટર શ્રી અશોક શર્મા દ્વારા લિખિત “ગીતાનો જીવનધ્વનિ”, માહિતી ખાતાના કર્મચારી મનીષાબેન વાઘેલા દ્વારા લિખિત ચિંતનાત્મક પુસ્તક “વિચાર વૃક્ષ” તેમજ અનસ્ટોપેબલ ઈન્ડિયા ફાઉન્ડેશનના ચેરમેન શ્રી મેહુલ મકવાણા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના સંસ્કરણોના હિંદી, ગુજરાતી અને અંગ્રેજીમાં ભાષાંતરના પુસ્તકનું વિમોચન કર્યું. ત્રણેય લેખકોને વિચારપ્રેરક અને જીવનોપયોગી પુસ્તકોના લેખન બદલ અભિનંદન સહ શુભકામના.
I am honoured and humbled to share that the Hon’ble President has appointed me as a member of the UPSC. This opportunity is an extension of work I did when I headed the GPSC.
At this important moment of my life, I extend my heartfelt gratitude and thanks to Hon'ble Prime Minister Shri Narendra Modi Ji for his blessings that have guided me throughout my journey.
I stand ready and enthusiastic to wholeheartedly contribute to the advancement of our beloved nation with unwavering dedication and sincerity.
#UPSC #CivilService #India 🇮🇳
💐🌹🎂🌹💐🙏🏻🚩ગુજરાત ના પનોતા પુત્ર અને જેમનો વિશ્વ માં ડંકો વાગે છે એવા ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ 💐🌹🎂🌹💐🙏🏻🚩🚩
#Happy_Birthday#Narendra_Modiji#HappyBdayNaMo@narendramodi
अक्षय ऊर्जा दिवस ,
अक्षय ऊर्जा प्रकृति का अमूल्य उपहार है। इसके स्रोतों का अधिकाधिक उपयोग करें, ताकि ग्लोबल वार्मिंग से हम सब अपनी इस वसुंधरा को बचा सकें। भावी पीढ़ियों को भी इसके लाभ से परिचित कराएं, जिससे वे ऊर्जा के रक्षक बनकर श्रेष्ठतम संसार के निर्माण में योगदान दे सकें...!!
On this #WorldPhotographyDay, take a moment to celebrate the art of capturing life's moments.
Whether you're a professional photographer or just someone who loves snapping pictures, this day is a reminder of the power of visuals in storytelling.
Share your favorite shots 📸
થરાદ નગરપાલિકાના નવનિર્મિત ભવન અને ફાયર સ્ટેશનનું લોકાર્પણ કર્યું.
થરાદવાસીઓને આ નવનિર્મિત ફાયર સ્ટેશન ઇમરજન્સીનાં સમયમાં તેમજ સરકારી કામગીરી માટે નગરપાલિકા ભવન ખુબજ ઉપયોગી થશે.
तुम मुझे खून दो,
मैं तुम्हें आज़ादी दुंगा ॥
-नेताजी सुभाषचंद्र बोस
राष्ट्रनायक, भारत के स्वतंत्रता संग्राम के अग्रणी, आज़ाद हिंद फौज का गठन कर आज़ादी की आग को धार देने वाले महान सेनानी, नेताजी सुभाषचंद्र बोस जी को पुण्यतिथि पर कोटि कोटि नमन.॥
जय हिन्द ॥
वंदे मातरम् ॥
प्रेम, निष्ठा, समर्पण, बुलंद हौंसले और संघर्ष के प्रतीक, बिहार के गौरव,अकेले ही पर्वत काटकर सड़क निर्माण करने वाले माउंटेन मैन महान सपूत दशरथ मांझी जी की पुण्यतिथि पर भावपूर्ण श्रद्धांजलि.॥
માતર તાલુકાના દેથલી ગામ ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રની આજરોજ મુલાકાત લીધી. પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ચાલતા વિવિધ સંશોધન પ્રોજેક્ટ અંગે જાણકારી મેળવી, કૃષિ વેજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કર્યો. @GujAgriDept@revenuegujarat@infokhedagog@DDO_Kheda