સમાન કામ સમાન વેતન...
તબીબી સેવાના લેબ ટેક gp4200, જ્યારે તબીબી શિક્ષણ અને આરોગ્ય ખાતાના લેબટેક ને gp2800...
આ વૈશ્વિક મહામારી માં બધાજ સાથે કામ કરી રહ્યા છે તો આ બે ખાતાના કર્મચારીને અન્યાય કેમ...
#પગારવિસંગતતા_4200_LabTech@CMOGuj@Nitinbhai_Patel@vijayrupanibjp
@VtvGujara
@PareshGgosai@Bhavesh02661635 ગુજરાત સરકાર ના ફ્રન્ટ લાઇનર્સ કોરોના વોરીયર્સ "લેબટેક" ના મુખ્ય બે પ્રશ્ન
1) પગાર વિસંગતતા
2)2012ની ભરતી વાળા લેબટેકના કાયમી નિમણૂંક ના આદેશ
સંવેદનશીલ સરકાર જરૂર ન્યાય આપશે
#પગારવિસંગતતા_4200_LabTech.
પગાર વિસંગતતા દૂર કરો
કોરોના વૈશ્વિક મહામારી મા પોતાને જોખમમા નાખી કોરોના ટેસ્ટ માટે સેમ્પલ કલે��ન કરતા યોધ્ધાઓ , ટીબી , મેલેરિયા જેવી વૈશ્વિક મહામારી ના નિદાન માટે પાયા ના કર્મચારીઓ ને ન્યાય આપો.
લેબ ટેક કેડર નો હક આપો
#પગારવિસંગતતા_4200_Labtech
પગારવિસંગતતા_4200_LabTech.
પગાર વિસંગતતા દૂર કરો,કોરોના વૈશ્વિક મહામારી મા પોતાને જોખમમા નાખી કોરોના ટેસ્ટ માટે સેમ્પલ કલેશન કરતા યોધ્ધાઓ , ટીબી , મેલેરિયા જેવી વૈશ્વિક મહામારી ના નિદાન માટે પાયા ના કર્મચારીઓ ને ન્યાય આપો.લેબ ટેક કેડરનો હક આપો
#પગારવિસંગતતા_4200_LaTech@CMOGuj