@GJ11JoGi@DarshanaJardosh plz start long time awaited surat to junagadh train.. only 1 train is available in week ..
There is no train facility to reach junagadh by train from direct surat ....
@GJ11JoGi દિવાળી માં જૂનાગઢ આવ્યો ત્યારે પણ ઝાંઝરડા રોડ પર રોડ નું કામ ચાલતું હતું ..હમણાં વિક પહેલા આવ્યો તો સોસાયટી ના રોડ નું અને કેબલ drainage નું કામ ચાલતું હતું ..
કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે પણ આવીએ ખાડા તો ખોડાયેલ જ મળશે
@ShrutiKgs મેડમ જી, આજના દિવ્ય bhashkar માં પણ છે તો એ પણ ખરાબ અખબાર થઈ ગયું ..
I think that print media taken data from authentic sources and then they print it .
બધું પોતાના હિસાબે ના છાપતા હોય ..કઈક તથ્ય તો હશેને !!!