પહેલું DV (ફિલ્ટર): ભરતી બોર્ડ (ગૌણ સેવા)
બીજું DV (ફિલ્ટર) : સંલગ્ન વિભાગ (મહેસૂલ વિભા��)
ત્રીજું DV (ફિલ્ટર) : હાજર થતી વખતે જિલ્લા કચેરી સ્તરે
ચોથું અને સૌથી મુખ્ય D.V (ફિલ્ટર): જે-તે જાતિનું પ્રમાણપત્ર આપનારી કચેરી (અહીંયા : બિરસા મુંડા આદિજાતિ કમિશનર કચેરી)
સૌથી મોટો તાર્કિક સવાલ એ છે કે: જ્યારે આખું ખાનદાન (પિતા માણસુરભાઈ, કાકા અરવિંદભાઈ અને ફઈબા ગીતાબેન) ઓન-રેકોર્ડ OBC (SEBC) હોય, અને ખુદ મોટો ભાઈ ૨૦૧૭ સુધી પોલીસ ભરતીમાં ઓબીસી તરીકે દોડ્યો હોય; તો પછી આ ૨૧ મહિનામાં સંતાનો પાસે આદિવાસી (ST) નું પ્રમાણપત્ર ક્યાંથી આવ્યું ? ❓ કેવી રીતે આવ્યું ❓
🤔આટલો મોટો વિરોધાભાસ આ ચાર-ચાર સ્તરના વેરિફિકેશનમાં કોઈ ઉચ્ચ અધિકારીની નજરે કેમ ન ચડ્યો?
🧾આજથી 2 દિવસ પહેલા માનનીય મુખ્યમંત્રીના હસ્ત��� નિમણૂંકપત્ર આપવા આવ્યા! ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી અને મહેસૂલમંત્રીની અધ્યક્ષતામાં નિમણૂંક પત્ર એનાયત કાર્યકમ ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ..ત્યાં જ આરાધના માણસુરભાઈ પાલીયાને મહેસૂલ તલાટીનો ઓર્ડર આપવામાં આવ્યો.
📌ભવિષ્યનો ખતરો: મહેસૂલ તલાટીમાં પાસ થયેલી દીકરી આરાધનાબેન હાલમાં GPSC (STI Mains વગેરે) ની પરીક્ષાઓ આપી રહી છે. તેમાં પણ ST મહિલાના ખૂબ જ નીચા મેરિટનો લાભ લઈને તેઓ ભવિષ્યમાં ક્લાસ ૧-૨ (ડેપ્યુટી કલેક્ટર/ડીવાયએસપી) જેવા ઉચ્ચ પદો પર પણ ગોઠવાઈ જશે.
📌વહીવટનો કેવો અદ્ભુત તાલમેલ: સામાન્ય જનતાને એક નાનો દાખલો કઢાવવો હોય તો કચેરીઓના ધક્કા ખાઈને ચપ્પલ ઘસાઈ જાય છે, જ્યારે અહીં પ���તૃપક્ષ ઓબીસી હોવા છતાં આખું તંત્ર લાલ જાજમ પાથરીને ઊભું રહ્યું અને ચાર સ્તરના વેરિફિકેશનના નાટક પછી સીધો મુખ્યમંત્રીના હસ્તે ઓર્ડર ! શું આ આખી વ્યવસ્થાને ઊંઘતી રાખીને સિસ્ટમ સાથે છેતરપિંડી કરવામાં આવી છે ?
શું મુખ્યમંત્રી પણ છેતરાયા ?🤔
સભ��ય 3 - મોહિતભાઈ પ્રવિણભાઈ પાલીયા (મોટા બાપુનો દીકરો): વર્ષ ૨૦૧૬-૧૭ માં ફોરેસ્ટ બીટ ગાર્ડમાં #SEBC તરીકે ફોર્મ ભરનાર વ્યક્તિ વર્ષ ૨૦૨૨ ની પશુધન નિરીક્ષકની ભરતીમાં #ST કેટેગરી દર્શાવે છે.'
પુરાવો ૧ (Guard Exam result): પરિણામમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે "LIST OF QUALIFIED CANDIDATES FOR BEAT GUARD EXAM" માં Mr. MOHITBHAI PRAVINBHAI PALIYA નું નામ નોંધાયેલ છે. આ યાદીમાં તેમની કેટેગરી "#SEBC" દર્શાવવામાં આવી છે.
પુરાવો ૨ (Live Stock Inspector Exam): બીજી તરફ, જે "GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD" ની પ���ુધન નિરીક્ષક (Live Stock Inspector) ની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, તેમાં ક્રમ ૩૫૯ પર MOHIT PRAVINBHAI PALIYA નું નામ છે. આ દસ્તાવેજમાં તેમની કેટેગરી ""#ST"" દર્શાવવામાં આવી છે.
આટલા ટૂંકા ગાળામાં એક સરકારી નોકરીમાંથી બીજી સરકારી નોકરીમાં કેટેગરી બદલાઈ ગઈ ?
◽મળતી માહિતી પ્રમાણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ છે.
📌સભ્ય 4 - અભય અરવિંદભાઈ પાલીયા (કાકાનો દીકરો): વર્ષ ૨૦૨૫ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC Clerk) ની ભરતીમાં તેઓ પણ ST કેટેગરી હેઠળ જુનિયર ક્લાર્ક તરીકે સિલેક્ટ થાય છે.
ભૂતકાળમાં વિવાદિત અને ખોટા ડોક્યુમેન્ટ્સ ના આધારે નોકરી મેળવેલ આ જ સત્તાવાર લિસ્ટમાં સૌથી ઉપર એટલે કે ક્રમ ૦૧ ઉપર અરજી નં. ૩૭૭૫૨ સાથે NAVGHAN REVABHAI SARSAIYA નું નામ પણ ST કેટેગરીમાં ચમકી રહ્યું છે.
સામૂહિક તપાસની જરૂરિયાત: માત્ર કોઈ એક વ્યક્તિગત ઉમેદવાર નહીં, પણ આ આખી ભરતીમાં ST કેટેગરી હેઠળ જેટલા પણ ઉમેદવારો સિલેક્ટ થયા છે તે તમામે તમામના પ્રમાણપત્રો અને પિતૃપક્ષના મૂળ વતનની વિગતો તપાસવામાં આવે.
🤔છે ને ગજબ જે ગામના સરકારી રેકોર્ડમાં એક પણ આદિવાસી નથી, ત્યાંથી એમને આદિવાસી ઉમેદવાર મળી જાય છે! અને જ્યાં આખું ��ાનદાન પેઢીઓથી ઓબીસી છે, ત્યાંથી એમને #એસ.ટી.ના ઓર્ડર મળી જાય છે!🤔
📢 સરકાર અને સત્તાવાળાઓ સમક્ષ માંગણીઓ
⛔નિમણૂક પર કામચલાઉ રોક: મહેસૂલ તલાટી તરીકે હાલમાં જ પસંદ પામેલ ઉમેદવાર આરાધના માણસુરભાઈ પાલીયાનું કાસ્ટ વેરિફિકેશન સંપૂર્ણપણે પૂરું ન થાય અને શંકાઓનું નિવારણ ન થાય ત્યાં સુધી ઓર્ડર આપવા પર કામચલાઉ રોક લગાવવામાં આવે.
⛔SIT ની રચના દ્વારા તપાસ: આદિજાતિ કમિશનર કચેરીની વિશ્લેષણ સમિતિ દ્વારા આ પરિવારના ચારેય સભ્યોના જાતિ પ્રમાણપત્રોની સઘન તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નીમવામાં આવે.
⛔મૂળ દસ્તાવેજોની ચકાસણી: પિતા માણસુરભાઈના ઓરિજિનલ OBC દાખલા, જામનગરના જાંબુડા ગામે OBC બેઠક પરથી ચૂંટણી લડનાર સગા ફઈબાના પેઢીનામાના રેકોર્ડ મંગાવીને આ જ્ઞાતિ પરિવર્તન પાછળનું સાચું રહસ્ય શું છે તેની દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી તપાસ કરવામાં આવે.
જો આ આક્ષેપો સાચા સાબિત થાય, ���ો તાત્કાલિક ધોરણે તમામ સભ્યોને નોકરીમાંથી બરતરફ કરી, પગારની રિકવરી કરી અને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સહિત આખા પરિવાર સામે FIR નોંધવામાં આવે.
આ છે વરવી વાસ્તવ��કતા!
1. એક નંગના 231 રૂપિયા થાય તેવી 150 નંગ કાજુ કતરી
2. ચાના એક કપના 21 રૂપિયા લેખે પૂરી 21,000 ચાની પ્યાલીઓ
3. 4 હજાર બોટલ લીંબુ શરબત, ખજૂર રોલ, ગરમાગરમ ખમણ, સમોસા, વેફર્સ અને જલેબી
કોઈ ફાઈવ-સ્ટાર હોટલ કે લગ્ન પ્રસંગનું મેનૂ નથી સાહેબ, રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનના નામે ૬ દિવસમાં 27.20 લાખનો નાસ્તો ઝાપટી ગયા છે સાહેબો..
હવે ખુદ સ્ટેન્ડિંગ કમિટીએ બિલ રોક્યું છે.
સ્માર્ટ ની સ્માર્ટનેસ આજે ખબર પડી ગઈ અને તેની સાથે @DGVCL_Official નો અંધાર વહીવટ પણ લાઈટ બિલ સમયસર ભર્યું હોવા છતાં પણ પાવર કટ થયો છે. આખી બપોર પાવર વગર રહ્યાં છે.@DGVCL_Official જવાબ અપા��ે@CMOGuj
સ્માર્ટ ની સ્માર્ટનેસ આજે ખબર પડી ગઈ અને તેની સાથે @DGVCL_Official નો અંધાર વહીવટ પણ લાઈટ બિલ સમયસર ભર્યું હોવા છતાં પણ પાવર કટ થયો છે. આખી બપોર પાવર વગર રહ્યાં છે.@DGVCL_Official જવાબ અપાસે@CMOGuj
@GujaratGasLtd my customer id is 500002478026 and I had submitted complaint is 020012774903 on 29th of December till date it shows me close with zero now suddenly it opens and shows me the total bill kindly resolved it as soon as possible. @CMOGuj#અંધારિયોવહીવટ
The laptop uses it for 1.5 years and now it stops working.i went to the asus service center and they gave me a bill of 27000 almost half of the laptop price..I had purchased this on emi but now I'm not able to spend this amount..don't buy this worst product @ASUSIndia@ASUS
@ASUSIndia@ASUS Thanks a lot to F1 Infosolutions & Services Pvt Ltd - Surat for their cooperation and service.and a special thanks to Mr Yash Patel( Service Engineer) for their fabulous work.