ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જા.ક્ર. ૩૦૧/૨૦૨૫૨૬ મહેસૂલ તલાટી, વર્ગ-૩ સંવર્ગની પરીક્ષાનું પ્રોવિઝનલ પરિણામ સંભવતઃ આજે રાત્રે મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
વધુ માહિતી માટે અમારી વેબસ���ઇટ જોતા રહો:
🔗https://t.co/75sQSaVbny
સાહેબ આપે સાંત્વના આપેલ કે, કોઈ એક વેબસાઇટ ધ્યાને લઈ પેપર નહીં બને....અને પેપર સમજણ શક્તિ પર વધુ ભાર મૂકશે... પણ આ જોતા આવું લાગતું નથી. આવનાર GPSC 1 2 માં આવું ન થાય તે બાબતે વિનંતી.
@Hasmukhpatelips
@Hasmukhpatelips
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજરોજ લેવાયેલ સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રમાં રહેલી ભાષાંતરની ભૂલના કારણે ઉમેદવારોનો સમય બગડે છે, જે અંગે યોગ્ય ��વા વિનંતી
@Hasmukhpatelips સાહેબ સાથે સાથે ઉમેદવારોને એ પણ જણાવી દેજો કે કેવા પ્રકારના સ્ત્રોત વાંધા અરજી માટે માન્ય રાખવામાં આવશે.
માન્ય સ્ત્રોતોની યાદી ઉમેદવારોને આપી દેવામાં આવે તો આયોગ અને ઉમેદવાર બંનેના નાણાં, સમય અને સંસાધનોનો બચાવ કરી શકાશે🙏🙏🙏
@Hasmukhpatelips સૂચન તો કાંઈ નથી પણ તમારો આભાર માનવો છે
જુનિયર ક્લાર્ક અને તલાટીની ભરતી જે પ્રકારે કરી એ માટે...🙏🙏🙏
અવસર મળશે તો ચોક્ક્સ રૂબરૂ આભાર વ્યક્ત ���રવા આવીશ.