માનનીય @rcfalduofficial સાહેબ આવનાર સમય મા આવનાર ખેતી મદદનીશ ની ભરતી મા https://t.co/gTEteDEGPy. (Hons.) agriculture (Gov. Students)ને પણ એજયુકેશન કવોલિફીકેશન મા યોગ્યતા આપવામાં આવે આવી સૌ એગ્રીકલ્ચર ના વિદ્યાર્થીઓ નિ માગણી છે @PRupala@Jaydrathsinhji@vijayrupanibjp
आदरणीय @vijayrupanibjp राज्य मै ४ कृषि यूनिवर्सिटी कार्यरत है, साथ ही ११ कृषि विध्यालय और एक सुरेंद्रनगर को देने की बात कि थी वो महाविद्यालय का क्या हुवा जो आपने देने की बात कियी थी ? ११+१ महाविद्यालय होते हुवे कोई निजी यूनिवर्सिटी की आवशकता नई हे। #कृषि_निजीकरण_रोको
देश में सिर्फ़ ये एक सेक्टर हे जिस में सीधे ही किसान से जुड़ा हुवाँ हे ओर उसे भी अब ये सरकार उनके ख़ुद के हित के लिए देश की कृषि वव्य्स्था मे निजीकरण कर रही हे ये देश का दूरभाग्य हे। #कृषि_निजीकरण_रोको
देश में सिर्फ़ ये एक सेक्टर हे जिस में सीधे ही किसान से जुड़ा हुवाँ हे ओर उसे भी अब ये सरकार उनके ख़ुद के हित के लिए देश की कृ��ि वव्य्स्था मे निजीकरण कर रही हे ये देश का दूरभाग्य हे। #कृषि_निजीकरण_रोको @vijayrupanibjp @rcfalduofficial
૪ કૃષિ યુનિ. હેઠળ ૧૧ કૃષિ કોલેજ કાયઁરત છે ને આપણા જ મુખયમંત્રી સાહેબ એ સુરેન્દ્રનગર જિલ્લા ને કૃષિ ���ોલેજ ની ફાળવણી કરી છે એટલે ૧૨ કૃષિ કોલેજ છે તો એવી તો કોઈ વિધાથી ની ધટ અમને લાગતી નથી છતા હોય તો ૧૧ કોલેજ મા સીટ વધારો ને જાહેરાત કરેલ કૃષિ કોલેજ બનાવો પણ #कृषि_निजीकरण_रोको
ગુજરાત સરકારનું ખેડૂતો માટે ક્રૂર અને નિર્દયી પગલું ! ....
રાજ્યના પશુપાલકો, ખેડૂતોનું ધનોતપનોત કરી નાખવા આ માનવતા વિહોણી સરકાર આટલી ઉતાવળી કેમ બની ગઈ છે ? કે માન્યતા વગર કૃષિ કોષ ચલાવતી ખાનગી યુનિ. ને કૃષિ કોષ ની મંજૂરી આપે છે.! #कृषि_निजीकरण_रोको@arjunmodhwadia@CMOGuj