ખેતી મદદનીશ ભરતી (જાહેરાત ક્રમાંક: ૨૩૩): જુલાઈ ૨૦૨૪થી પ્રક્રિયા ચાલુ, ૧૧ મે ૨૦૨૫એ પરીક્ષા, ���ક્ટોબર ૨૦૨૫માં DV પૂર્ણ — છતાં એપ્રિલ ૨૦૨૬ સુધી ઓર્ડર નથી.ન નવી નોકરી કરી શકીએ, ન કોઈ સ્પષ્ટ સમયમર્યાદા. ઈમેલ/ફોનનો પણ જવાબ નથી.@jitu_vaghani
@GujAgri @DirectorateofA1
જા.ક્ર.૨૩૩/૨૦૨૪૨૫, ખેતી મદદનીશ સંવર્ગના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી સંદર્ભે અમુક ઉમેદવારોના પ્રમાણપત્રોની સ્વીકૃતિ માટે મંડળ દ્વારા કૃષિ વિભાગનો અભિપ્રાય માંગવામાં આવેલ છે, જે મળ્યેથી આખરી પરિણામ પ્ર��િદ્ધ કરી શકાશે, જેથી ધીરજ રાખવા નમ્ર વિનંતી છે.
જા.ક્ર.૨૩૩/૨૦૨૪૨૫, ખેતી મદદનીશ સંવર્ગના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી સંદર્ભે અમુક ઉમેદવારોના પ્રમાણપત્રોની સ્વીકૃતિ માટે મંડળ દ્વારા કૃષિ વિભાગનો અભિપ્રાય માંગવામાં આવેલ છે, જે મળ્યેથી આખરી પરિણામ પ્રસિદ્ધ કરી શકાશે, જેથી ધીરજ રાખવા નમ્ર વિનંતી છે.
ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅
વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅
વર્ગ ૩ કર્મચારીઓ માટે કશું નહીં ✖️
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે ?
શું ગુજરાત સરકાર વર્ગ૩ ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળીમાં કોઈ ભેટ આપશે ?
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat
હજારો ઉમેદવારો ખેતી મદદનીશ (233/2024-25) પરીક્ષાનું પરિણામ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 4 મહિના થઈ ગયા છતાં હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી. સૌજન્ય વિનંતી છે કે ઉમેદવારોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ઝડપી પરિણામ જાહેર કરો. 🙏
#ResultPending#GSSSB@GsssbOfficial@YAJadeja
ખેતી મદદ��ીશ ભરતી (233/2024-25) પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં લાંબો સમય લાગી રહ્યો છે. 4 મહિના પછી પણ કોઈ અપડેટ ન આવતા ઉમેદવારોમાં ચિંતા વધી રહી છે. કૃપા કરીને ઉમેદવારોની લાગણીને સમજતા વહેલી તકે પરિણામ જાહેર કરો. 🙏
#GSSSB #ResultUpdate #agricultureassistant @GsssbOfficial