ખેતી મદદનીશ ભરતી (જાહેરાત ક્રમાંક: ૨૩૩): જુલાઈ ૨૦૨૪થી પ્રક્રિયા ચાલુ, ૧૧ મે ૨૦૨૫એ પરીક્ષા, ઑક્ટોબર ૨૦૨૫માં DV પૂર્ણ — છતાં એપ્રિલ ૨૦૨૬ સુધી ઓર્ડર નથી.ન નવી નોકરી કરી શકીએ, ન કોઈ સ્પષ્ટ સમયમર્યાદા. ઈમેલ/ફોનનો પણ જવાબ નથી.@jitu_vaghani@GujAgri@DirectorateofA1
સાહેબ શ્રી જા.ક. 233/202425 ખેતી મદદનીશની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લય તમામ કામગીરી પૂણૅ થયેલ છે. તેમ છતાં હજી સુધી નિમણૂક થયેલ નથી તેથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરી છીએ કે આ બાબતે ધ્યાન દોરી વહેલીતકે નિમણૂક મળે તેવી અપેક્ષા.
@CMOGuj@sanghaviharsh@YAJadeja@jitu_vaghani
સાહેબ શ્રી જા.ક. 233/202425 ખેતી મદદનીશની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લય તમામ કામગીરી પૂણૅ થયેલ છે. તેમ છતાં હજી સુધી નિમણૂક થયેલ નથી તેથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરી છીએ કે આ બાબતે ધ્યાન દોરી વહેલીતકે નિમણૂક મળે તેવી અપેક્ષા. @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@YAJadeja
સાહેબ ખેતી વિભાગની જા. ક્ર. ૨૩૩ ના ૪૩૬ જેટલા ખેતી મદદનીશના નિમણૂંક પત્રો બે વર્ષ થી આપવામાં વિલંબ થઈ રહ્યો છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે આપ અધિકારી શ્રી અમને જલ્દી નિમણૂંક પત્રો આપી અમારા ભવિષ્ય ને ઉજ્જ્વળ કરો તેવી આશા....
@jitu_vaghani@sanghaviharsh@Bhupendrapbjp@YAJadeja
સાહેબ ખેતી વિભાગની જા. ક્ર. ૨૩૩ ના ૪૩૬ જેટલા ખેતી મદદનીશના નિમણૂંક પત્રો બે વર્ષ થી આપવામાં વિલંબ થઈ રહ્યો છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે આપ અધિકારી શ્રી અમને જલ્દી નિમણૂંક પત્રો આપી અમારા ભવિષ્ય ને ઉજ્જ્વળ કરો તેવી આશા....
@jitu_vaghani@YAJadeja@sanghaviharsh
“વિકાસનો સંકલ્પ : સમૃદ્ધ રાજકોટ, વિકસિત ગુજરાત.”
રાજકોટ જિલ્લાના કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે આર.કે. યુનિવર્સિટી ખાતેથી રાજકોટ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું.
રાજ્ય સરકાર રાજકોટ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં પણ અનેક જનહિતકારી યોજનાઓ દ્વારા વિકાસયાત્રા વધુ ગતિ પામશે.
કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી સહિતના આગેવાનો તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.
સાહેબ શ્રી જીતુભાઈ વાઘાણી જા.ક.233/202425 ખેતી મદદનીશની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લય તમામ કામગીરી પૂણૅ થયેલ છે. તેમ છતાં હજી સુધી નિમણૂક થયેલ નથી તેથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરી છીએ કે આ બાબતે ધ્યાન દોરી વહેલીતકે નિમણૂક મળે તેવી અપેક્ષા.@jitu_vaghani@CMOGuj