💥ભરતી કમિટીએ રાજ્ય ચૂંટણી પંચને રૂબરૂમાં રજૂઆત કરતાં માર્ગ ખૂલ્યો
💫માધ્યમિક-#ઉચ્ચતર_માધ્યમિક શિક્ષકોની સ્થગિત ભરતી પ્રક્રિયા હવે હાથ ધરાશે.
💢રાજય સરકાર દ્વારા જુલાઈ-2024માં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 24,700 શિક્ષકોની ભરતી ��ાટેની પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કર્યા પછી તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
📌 દરમિયાનમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા રાજયના શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દીધી હતી.
📌જો કે,આ પછી માનનીય શિક્ષણ મંત્રી સાહેબે ભરતી સમિતિ સાથે બેઠક કરીને સ્કૂલ ઓફ કમિશ્નર સાહેબશ્રી ને તાત્કાલિક રસ્તો કાઢવાનું કહેતા છેવટે ભરતી સમિતિના સભ્��ો રાજય ચૂંટણી પંચને રૂબરૂમાં મળ્યા હતા.
🛑જેના પરિણામે આગામી સપ્તાહથી ભરતી પ્રક્રિયા પુનઃશરૂ થશે એવી હાલ માહિતી મળી રહી છે.
#વેકેશન પૂરું થઈ ગયું પણ કોઈએ અભિયાનમાં સાથ ન આપ્યો.
#દીવાળી#નવું_વર્ષ
જગ્યા વધારો કે કંઈપણ આયોજન કરીએ લોકો મજાક સમ���ી અને #મૌન બની જાય છે.
🛑#જગ્યા_વધારો શકય છે એમ ખુદ શિક્ષણ વિભાગ કહે છે પણ એના માટે કોણ બોલે!?
🙌#ઘરની_પરિસ્થિતિ અને હાલત ગમે તેવા હોય તેની સામે ટકી રહેવા માટે #જજુમવું પડે છે.
☺️#જિંદગીમાં_અમુક_લડત_ખુદએ_જ_લડવી_પડે_છે.
✍️ #આવો_સમય,લોકો_અને_મોકો_ફરી_ક્યારેય_નહિ_મળે....
🥹#પરિણામ_પહેલા જ ખુદને #સુરક્ષિત સમજી બેસો એ તો ખોટું જ છે.
⚠️સમય નીકળી ગયા પછી #અફસોસ કરવા સિવાય કશું જ નહીં થાય.
👏 શરમ તો ખુદને આવે છે કે શાળાના શિક્ષકને પણ સમજાવવું પડે છે #જાગ_રે_મારા_ગુરુ_જાગ.*l
✍️ #અનુભવની_કલમે✍️
આ ત્રણ ચેહરા ને કોણ ઓળખે છે ?🤔🤔
છે આ #પડતર_ચહેરા, પણ છે #પાયાના_પથ્થર
👇કદાચ આ ચેહરા બહુ સામાન્ય હસે, સામાન્ય રીતે બહુ ઓળખતું પણ નહીં હોઈ. પરંતુ વર્તમાન માં જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ની જે (કાયમી શિક્ષક) ભરતી આવી છે ને એમાં સંઘર્ષના #પાયાના_પથ્થર આ ત્���ણ છે.
#પરોપકાર માટે બહુ જૂજ લોકો જ કામ કરે, બાકી સ્વાર્થ માટે તો પૂરી દુનિયા કામ કરતી હોઈ છે. પરમાર્થ અને ભલમનસાઇ નાં જે પાયાના પથ્થર છે તેટલા માટે આજે આ ત્રણેય ને યાદ કરવા જરૂરી છે.
(૧) #નેહા
(૨) #સૂરજ
(૩) #દિલીપ
☝️ધારત તો પોતાની "#અન્ય_માધ્યમ_ની_ભરતી" માટે લડી ને પોતાની જાહેરાત લાવી શકે તેટલા સક્ષમ હતા, પરંતુ એને બધાનું વિચારી #નિસ્વાર્થ ભાવે લડત શરૂ કરી, સૌપ્રથમ તો દરેક ને #જગાડવાનું કામ કર્યું, લોકોને #જાગૃત કર્યા મોટી ભરતી આવશે નહિ લાવવી પડશે. કોઈ ઘરે બેસીને નોકરી આપી નહિ જાય લડવું પડશે. #રેલી, યાત્રા, ધરણાં, પ્રદર્શન,ટ્વીટર અભિયાન, પત્ર વ્યવહાર, સામજીક-રાજકીય-ધાર્મિક તમામ આગેવાનો ને પણ લડત માં જોડ્યા, લડત મુજબૂત બનાવવાના અવનવા પ્રયોગો કર્યા, ક્યારેક નિષ્ફળ તો ક્યારેક એક એક સ્ટેપ લડત માં આગળ વધ્યા....💪
આમ કરીને લડત માં પ્રાણ પૂર્યા...🤗
📌ખાસ કરીને મારી મુલાકાત તો લગભગ આજથી 1.5 વર્��� પહેલાં થઈ, જ્યારે ઉમેદવારો નાસીપાસ થઈને લડાઈ છોડી રહ્યા હતા, ગાંધીનગર માં આવીને આ બન્ને ઉમેદવારે(સૂરજ અને દિલીપ) ભરતી ની ઊંડાણ થી વાત કરી ઉમેદવારો ને જગાડવા અને સરકારને જંજોડવા શું કરી શકાય ? કેમ વધારે ને વધારે ભરતી લાવી શકાય ? સરકાર ને મજબૂર કરવા શું કરવું પડે ? આવી બધી ચર્ચાઓ થઈ અને પછી પ્લાનિં�� ઘડી તે દિવસ થી આજ દિન સુધી #સતત_સંઘર્ષ કર્યો.... 🥲પોલીસ ની અગણિત #અટકાયત, પોલીસ ની ગાળો, અધિકારીઓ - મંત્રીઓ નો ધુત્કાર, પારિવારિક પ્રશ્નો, વ્યક્તિગત મુશ્કેલીઓ........ તમામ નો સામનો કરી સતત ગાંધીનગર અને તમામ રચનાત્મક કાર્યક્રમ માં સક્રિય ભૂમિકા ભજાવી.🤯
📌આ જે ભરતી જાહેર થઈ છે તેના માટે દિવસ રાત મહેનત કરી છે, મને આજે હજી એ દિવસ યાદ છે કે આ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય રજૂઆત કરવા જતાં હતાં અને પોલીસે અટકાયતી પગલાં લીધા ત્યાં પોલીસ સાથે ઘર્ષણ થયું ને એક નો હાથ(#સૂરજ) અને એકનો પગ અને હાથ(#દિલીપ) ભાંગ્યો. નિર્દય કોઈ હોસ્પિટલ સુધ્ધા ન લઈ ગયું, બન્ને ભાઈઓ ને તો એક મહિના જેટલો ફરજિયાત #બેડ_રેસ્ટ આવ્યો. ખબર કાઢવા તો 10 15 મિત્રો જ હતા, બાકી કોઈ ચક્કલું પણ ફરકતું નહીં, #નેહા_રાજપુત વીરાંગના ની જેમ ભરતી માટે લડતી, પોતાની તાર્કિક વાતો થી બધાને મંત્રમુગ્ધ કરી દેતી અને વિચારતા કરી દેતી, ને શિક્ષક દિવસ નાં દિવસે રોડ ઉપર ધસડવામાં આવી, અમાનવીય વર્તન થયું, એક મહિલા હોવાને કારણે બીજા ઘણા પ્રશ્નો ઉભા થતા હોય છે એટલે આજથી 6 મહિના પહેલા નેહા એ જાહેર માધ્યમો સામે આવવાનું ટાળ્યું પરંતુ પળદા પાછળ તો ખૂબ મદદ કરી. આ બન્ને ભાઈઓ તો અવિરત સતત પોતાની લડત ગ્રાઉન્ડ ઉપર શરૂ રાખી VSK હોઈ કે શિક્ષણ વિભાગ કે શિક્ષણમંત્રી ની કેબિન, એક અઠવાડિયું એવું નહિ હોઈ કે ત્યાં મુલાકાત લઈને ઉઘરાણી નહીં કરી હોઈ..🤗
☝️એવું બિલકુલ પણ નાં સમજતા કે ફક્ત આ જ બે કે ત્રણ લોકો લડ્યા અને તેને કારણે આ ભરતી આવી છે. #અસંખ્ય નામી અનામી લોકોનો સંઘર્ષ છે. "આ ફક્ત #પાયાના_પથ્થર છે" એટલે એમને અને એમના જેવા તમામ લોકોને યાદ કરવા જરૂરી છે. બાકી યોગદાન તો બધાનું જ છે, આ કોઈ ફક્ત બે કે ત્રણ ની લડત હતી પણ નહિ, એટલે આભાર તો કોઈ એક દિવસ સંઘર્ષ મા�� આપ્યો હોઈ એમનો પણ અને એક મિનિટ આપી એમનો પણ.
📌🤗આ તત્રણેય ને આજે એટલે માટે યાદ કર્યા કે... ઈમારત બની ગયા પછી જે પાયા માં જે ધરબાઈ જાય છે ને એને કોઈ યાદ નથી કરતું, એટલે પાયાના પથ્થર ને યાદ કરવા જરૂરી લાગ્યા, એવું પણ નથી કે ફક્ત આ ત્રણ જ છે, આનાથી વધારે પણ લોકો પાયાના પથ્થર હસે ! હું શાયદ ઓળખતો પણ નહીં હોવ.
🚩ઝંડો લઈને નીકળવું સેહલું નથી....અગણિત પડકારો અને વિઘ્ન સંતોષી ની ગાળો અને ઘણું સામનો કરવાનું હોઈ છે. ટ્વીટર કે ��ુ ટ્યુબ માં આવીને તો #બુદ્ધીબુઠ્ઠા ટ્રોલરિયા ગમે એમ આવીને લખી દે છે, આવા લોકો ફક્ત સ્વાર્થી હોઈ છે ક્યારેય કોઈનું પરહિત જોતા નથી.આવા લોકોને પણ સામનો કરીને લડવાનું હોઈ છે,પહેલા લડવાનું તો હંમેશા પોતાની સામે જ થાય છે.
🤗દરેક #ભાવિ_શિક્ષકોને કહેવાનું જો 24700 ની સંપૂર્ણ ભરતી ઇચ્છતા હોવ તો અને એક પણ સીટ નો કોળિયો સરકાર નાં કરે તેવી ઈચ્છા રાખતા હોય તો એના માટે #ક્રમિક_ભરતી નો આગ્રહ રાખજો. બાકી સ્વાર્થ માં વિચાર્યું "આપણું કામ થવું જોઈએ, બીજા નું જે થવું હોય તે થાય, તો ��ાદ રાખજો થઈ રહ્યું....
#ડરો_મત_લડો સૂત્ર ને સાકાર કરનાર...આ ત્રણેય ત્રિપુટી અને એના જેવા તમામ નામી અનામી #પાયાનાં_પથ્થર" મિત્રો ને અભિનંદન.🥰🤗
@indiasoni9
@RajputD47372