મિત્ર #તેજસ_મજીઠીયા
આંદોલનની આગમાં તપાઈને, હક્ક માટે લડાઈ લડીને,
આજે #અમરેલીમાં_શિક્ષક તરીકે નવી સફર શરૂ ક���વાની તને મળેલી તક માટે દિલથી અભિનંદન! 🎉👏
શિક્ષક ભરતીના આંદોલનમાં તું માત્ર એક અવાજ નહોતો...
તું હિંમત, હક્ક અને હકારાત્મક પરિવર્તનનું પ્રતિક હતો. ✊🔥
દરેક રાત્રિનો સંઘર્ષ, લેવાયેલ દરેક પગલાનું દબાણ,
આજે સુંદર પરિણામ રૂપે તારા દ્વારે ઊભું છે.
અમરેલીનો દરેક વિદ્યાર્થી હવે માત્ર એક શિક્ષક નહિ,
પણ એક યોધ્ધા અને પ્રેરણાસ્રોત પાસેથી શિક્ષણ મેળવશે. 📚✨
આંદોલનનો અધ્યાય અહીંયા પૂર્ણ,
હવે શિક્ષકનો નવો અધ્યાય શરૂ...
તારી નવી સફર તેજસ્વી બને, તારો સંઘર્ષ હવે અનેક બાળકોના ભવિષ્યને પ્રકાશિત કરે એવી હાર્દિક શુભકામનાઓ. 🙏🌟
🌟ખોબલે ખોબલે અભિનં���ન, મિત્ર!🌟
✍🏻યુવરાજસિંહ જાડેજા
#JourneyFromProtestToClassroom
#ProudMoment
#Amreli_Posting
#StruggleToSuccess
#TejasTheWarriorTeacher
#TeacherRecruitmentMovement
હર્ષભાઈ #ફિક્સ_પે નીતિમા બદલાવ લાવો હવે.... કેટલા વર્ષો થયા??
કેમ કે તમારે રેતો ગાંધીનગર મા 37 રૂપિયા નું ભાડું ચૂકવવું પડશે છે પણ અમારેતો છેવાડાના ગામડામાં પણ 4000/5000 હજાર રૂપિયા ભાડું થાય છે અને આવવા જવાનું ભાડું પણ થાય છે તો બીજો કઈ ખર્ચ પણ થાય સે
#remove5yearFixpay
બસ હું એજ રાહ જોવ છું કે નવું મંત્રી મંડળ બન્યું પછી #ફિક્સ_પગરના કર્મચારી અને એમના પરિવારના વિશાળ હિતમા રાજ્ય સરકારનાં નવા નિમાયેલા પદાધિકારીઓ તાત્કાલિક નિર્ણય કરે.
જે આજ સુધી નથી થયું એ કામ હવે થશે એ��ી અપેક્ષા.
@Bhupendrapbjp @sanghaviharsh
@NewsCapitalGJ @BJP4Gujarat
નાયબ મુખ્યમંત્રશ્રી
@સંઘવીહર્ષ જી
રાજ્યમાં ફિક્સ પેનો સમય પાંચ વર્ષ છેં. અન્ય કોઈ રાજ્યમા પાંચ વર્ષનો ફિક્સ પેનો સમય નથી એક માત્ર ગુજરાતમા જ પાંચ વર્ષ જેટલો લાંબો સમય છેં જેમા ઘટાડો કરવો ખુબ જરૂરી છેં. જે સંદર્ભમાં આપ યોગ્ય ન��ર્ણય કરશો એવી અપેક્ષા સહ વિનંતી.
શ્રી @sanghaviharsh ભાઈ રાજ્યમાં ફિક્સ પેનો સમય પાંચ વર્ષ છેં. અન્ય કોઈ રાજ્યમા પાંચ વર્ષનો ફિક્સ પેનો સમય નથી એક માત્ર ગુજરાતમા જ પાંચ વર્ષ જેટલો લાંબો સમય છેં જેમા ઘટાડો કરવો ખુબ જરૂરી છેં. જે સંદર્ભમાં આપ યોગ્ય નિર્ણય કરશો એવી અપેક્ષા સહ વિનંતી.
દિવાળી છે તો પગાર એડવાન્સ નાખી દો. પગાર પણ થઈ ગયો ને દિવાળી પણ થઈ જશે સાહેબ 🫡 @Bhupendrapbjp પણ પછી આવતો પગાર 50 દિવસ પછી મળશે આ તહેવારમાં ખરીદી કરીએ કે બચાવી રાખીએ. ફિક્સ પે માં આટલી મોંઘવારીમાં કેમનું પરવડે. ખાલી વિચાર કરો @sanghaviharsh#remove5yearFixpay
ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રા���તા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv