#1900GradePay_GSRTC
સરકારશ્રી ના ફિક્સ પગારની નીતિ મુજબ ૪૫૦૦ ના ૫૩૦૦ પગાર(૧૬/૧૦/૨૦૧૧)ના મિજબ ૫૩૦૦ના૭૮૦૦(૨૦/૧૦/૨૦૧૪)ના ઠરાવ મુજબ કર્યા૭૮૦૦+૨૨૦૦= ૧૦૦૦૦/- (૨૦/૧૦/૨૦૧૫) ના ઠરાવ મુજબ કર્યા.૧૦૦૦૦/ ના ૧૯૯૫૦/- (૧૮/૦૧/૨૦૧૭) ઠરાવ મુજબ કર્યા.આ મુજબ અમોને 19950 ફિક્સ પગાર મળવાપાત્ર છે.
ઘરે થી દુર રહી કામ કરતા કર્મચારી ને ન જમવાના ના સૂવાના ઠેકાણા,સુવિધા ના નામે મીંડુ તે છતા પણ પોતાની ફરજ મા ના ચુક્નારા કર્મચારી ને જ્યારે તેમનો હક આપવાની વાત આવે ત્યાંરે નવા નવા બહાના બનાવતી આ સરકાર જાદુગર ના ખેલ જેવી બનાવ��ી થઈ ગઈ હોય એમ લાગે છે #1900GradePay_GSRTC @isudan_gadhvi
#1900GradePay_GSRTC
1900grade pay is over rights, if thay can give 4200 grade pay to teacher way not for gsrtc class-3 equal rights equal salary are way .......
#1900GradePay_GSRTC
તુજ હવે આધાર છે , બસ હવે છેલ્લો પડકાર છે.
એસ.ટી.ના કર્મચારી તૈયાર છે,માત્ર યુદ્ધ જ ઉદ્ધાર છે
આંધળી સરકાર ને , પથ દેખાડવાનો છે.
બહેરી સરકાર ને , યોવન નો અવાજ સંભળાવા નો છે.
મૂંગી સરકાર ને , જગાડવાની છે,
જય થશે સત્યની જય થશે કર્મચારીઓની થશે.